Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આ વર્ષ ૧૧ : અંક ૩૯-૪૦ તા. ૨૫-૫-૯
: ૮૮૫ જ કામ કરતી નાઘગાન કરી પેટ ભરતી કેટલીક ગણિકાઓ તે સતી સ્ત્રીએ જેવું જીવન : ૬ ગાળતી રત્નસૂને લાગ્યું કે જ્યાંને ઉજળિયાત વર્ગ આટલે હલકે, દંભી, ચોર ને ?
ઠગ હોય ત્યાં ગણિકાઓ, ચારને ઠગ શાહુકાર કેહવાય ? નીતિ બિચારી રડતી- ૨ છે રડતી એવાને આશરે આવતી હોય.
એ રણ ઘંટાને ત્યાં ગયા ને પાંચસો સોનામહોરની થેલી ભેટ ધરી સાથે સાથે આ કે આજીજી પૂર્વક કહ્યું આ અનીતિ પુરમાં આવી ફસાથે છું હજારે બગલાઓ વચ્ચે એક દિ ૨ હંસ આવી ઘેરાણી છે. તમારા વખાણ મેં સાંભળ્યાં છે? મને રસ્તે સૂઝાડી શકે તે જ છે તમે સૂઝાડી શકે તે તમે સૂગ્ગડી શકશે ?”
રણઘંટ બેલી : ભલા વેપારી ? મુંઝાશો મા ? અહીના રાજા ન્યાય-નીતિમાન જ છે. પણ કેછે પ્રજાજનને રાજા પાસે જવા દેવામાં આવતું નથી. સિપાઈથી લઈને કેટહ વાળ, નગર શેઠ પ્રધાન પુરોહિત બધાની ચંડાળ ચેકડી જામી છે મારી મા યમઘંટા છે એની આગેવાન છે. તમારા જેવા અનેક અહી લુંટાઈ ગયા? કે આ તે અજબ નગરી છે ? અહીં ઊંચ લોકો નીચના કામ કરે છે ને નીચ કે આ લોકે ઊંચની કળા શીખે છે.
અહી સારી રીતે કોઈ વેપારી, શાહુકાર કે શેઠ નથી. અહી બધા ઠગ ચોરને ૨ બે કલાલ છે કળામાં કળા તસ્કર કળા છે. - અહીં પરસ્ત્રીની યારી પરકમ લેખાય છે પરધનની ચારી હોશિયાર ગણાય છે.
અહીં પૈસે પરમેશ્વર છે ને પરમેશ્વરની પૂજા પણ પૈસા માટે થાય છે.
અહી ગણિકા–નટીનાં રૂપ છેડે એક ગવાય છે ને રામના ચરિતર કરતાં રામછે પ્યારીનાં ચરિતર વધુ વેચાય છે.
અહી રાતી સંતાપ વેઠે છે ને અસતી ચમન-ચમન કરે છે.
અહીં વેપારમાં વેપાર દગાનો છે એમજ છેતરપીંડીને ધંધે જુગાર છે સાહસ છે છે ચોરીનું છે ઘરાકી વૈઢ વકીલ ને વેશ્યા ને ત્યાં છે.' છે અહી મને પ્રધાન છે. ક્રોધાજી કેટવાળ છે. કુબુદ્ધિ પટેલ છે કામેજી. @ હવાલઢારે છે. મેહોજી ફેજદાર છે. માને વજીર છે લેભેજી કાજી છે માયાજી છે નેકર છે ઈષ્યજી શેઠ છે ખરી નિંદાજી ચેવટિયે છે રાગદ્વેષ ઉમરાવ છે. '
જીવરાજાને આ અમલઢાર વર્ગ વીટળાઇને બેઠા છે ઝાઝે કાગડે ધુડ વીટાણું છે કે અહીં સહુના પેટ પગ વૈઢ બેઠા છે પણ પર વાહન બેઠા છે મગજ પર વકીલ બેઠે