Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વ−૧૧ અંક ૩૯-૪૦ તા. ૨૫-૫-૯૯ :
: ૮૯૧
વાર્તાન વાયરા રામચંદ્રજીના કાને અથડાયા. તે સાંભળી રામચ`દ્રજીના કાન અપવિત્ર થયા. રામચંદ્રજીનુ` મન ઉદ્વિગ્ન બન્યું. પરિસ્થિતિના જાણકાર એવા રામચંદ્રજીએ, જેના ઉદરમાં એ જીવાને ધારણ કર્યા છે તેવી સીતાજીને લેવાયકાના નામે વનવાસ આપ્યા. રામચંદ્રજીએ રાજપ્રણાલીને પ્રધાનપણું આપ્યુ. સારાય ૨ાજભવનમાં સમાચાર ફેલાઈ ગયા. સીતાજીની તિલાંજલી સાંભળી લક્ષ્મણજી રામચંદ્રજી પાસે દોડી ગયા આજીજી—વિનંતીએ કરવા લાગ્યા. રામચદ્રજી પેાતાના નિ યમાં અડગ રહ્યાં. ઉપરથી લક્ષ્મણજીને આદેશ કર્યો.
જાવ! તમારી ભાભીને ઘનાર વનમાં છેડી આવે. શિરસાવ કે કરતા લક્ષ્મજીએ પેાતાના હૃદયને કટાર બનાવ્યુ. રથ તૈયાર કરાવી, સીતાજીને લક્ષ્મણજી ધાર વન તરફ ચાલી નીકળ્યા. મધ્ય વનમાં પ્રવેશતાં લક્ષ્મજીએ રથને ઉભે રાખ્યા. નીચે ઉતરી હાથ કેંડી રામચ`દ્રજીની કઠાર આજ્ઞા કહી સંભળાવી.
આદેશ/સંદેશ સાંભળી પ્રસન્ન મુખવાળા સીતાજીએ લક્ષ્મણજીને કહ્યું, દિયરજી ! હું મારા પતિદેવને કોઇ દોષ કે કોઇ એળભા કહેવડાવતી નથી પણ તે આ પુત્રને એટલું જરૂર કહેજો કે લેાકસ જ્ઞાને વશ ભૃષ્ટ તમે ભલે મારા ત્યાગ કર્યાં પરંતુ લેાક વાણીને આધારે સુધર્મના ત્યાગ ક્યારેય કરતા નહિ.
બસ ! સીતાજીએ વનની વાટે પગલા માંડયા. આમાં સીતાજીની ભકિત અને સુધર્મ ઉપરના અવિહડ રાગ પ્રગટ થાય છે. પતિના દોષ ન જોયા. લાકાને દોષ ન કાઢયા. પેાતાના કર્મીના દોષ કાઢી પતિ પ્રત્યેની પ્રિતિ અને ભકિત પ્રગટ કરી, ધર્મના ત્યાગ ન થાય તે કથનમાં સીતાજીના અંતરમાં રહેલુ ધર્મ પ્રત્યેનું વિશિષ્ટ જ્ઞાન પ્રગટ થાય છે. પેાતાના દોષના સ્વીકાર કરી લેવા તેના જેવુ દુષ્કર ઢાય સીતાજીએ પળભરમાં કરી લીધુ.. આપણેા વાંક, ગુના કે દોષ ન હેાવા છતાં, આપણા કહેવાના કે કરવાના ભાવ વપરીત ન હેાવા છતાં કોઇ આપણને ખાટો, મીઠા ઠપકા આપી જાય તેા આપને શું નું શું કરી લેવાની ભાવના થાય છે. સારા,,વારણા, ચાયણા અને પ્રતિચેાયણા થવાને કારણે મનમાં કેપ અને મુખમુદ્રા પર ક્રોધ પ્રજવલિત બને છે.
સીતાજી આ વાતથી આપણ સૌને ચેતવે છે કે વડીલે। જે કાંઈ કહે છે તે સમજ-વિચારીને કહે છે. કદાચ ઠપકા આપે તે તે પણ આપણા સારા માટે જ હાય છે. આપણુ હીત જાણીને જ આપણને કહે છે. આપણાથી કાઇવિપરીત આચરણ અમલી બનાવાઇ ગયુ. હાય તે આપણે આપણુ· આચરણ સુધારી લઇએ તેટલી જ ભાવના તેઓની હાય છે. ખાટા-મીઠા ઠપકે। સાંભળીને આપણા હ્રદયમાં જે વડીલેા પ્રત્યેના અહેાભાવ-પૂજ્યભાવ આછે! થઇ જાય છે તે ન થાય તે રીતે સૌ વતા થઈએ તેવી ભાવના સાથે...