Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
5 વર્ષ-૧૧ અંક ૩૯-૪૦ તા. ૨૫-૫-૯ :
: ૮૯૭, ૬ છે કાસી દડતી નીચે આવી અને પેલા જુવાનના હાથમાં સોનામહોરો ભરેલી છે ૨ કેથળી મૂકી. જુવાને તરતજ એ કથળી દાસીને પાછી આપી દીધી. ઈ કેટવાલ આ જોઈ નવાઈ પામે. એણે પેલા યુવાનને પૂછયું : “આને મતલબ?”
જુવાન કહે : “મને કંઈ ખબર નથી.” આ સાંભળી કોટવાલ ગુસ્સે થયો. એણે આ દિ એને તતડાવ્યો, પણ એ કંઇજ બોલે નહિ.
દરબારમાં આવી કેટવાલે રાજાને સલામ ભરી અને પછી બનેલી સર્વ બિના છે છે કહી સંભળાવી. રાજાએ જુવાન પાસેથી વાત કઢાવવા ખૂબ મથામણ કરી, પણ એ કંઈક આ બે જ નહિ. આથી રાજાને ફોધ ચઢ. એમણે હુકમ કર્યો : . અને હાલ જ ફાંસીએ લટકાવી દો.” સિપાઈએ પેલા યુવાનને ફાંસીના સ્થળે લઈ જવા લાગ્યા.
ચં વાઢાસીએ આ વાત જાણી, એટલે એ કુંવરી પાસે જઈ કહેવા લાગી : “તમારા જ છે લીધે તે એ બિચારા નિર્દોષને ફાંસી અપાય છે. એને બચાવવાને કંઈક પ્રયત્ન કરો.” - રાજકુમારીએ દાસીને માટીનો એક ઘડો આપીને કહ્યું : “તું દેડતી જ. અને આ છે આ ઘડે પેલાના પગ પાસે જઈને ફેડ.” જ જ્યારે કાસી ત્યાં પહોંચી ત્યારે ફાંસીને ગાળિયો જુવાનના ગળામાં ભરાવવામાં ? આવ્યા હતા. ફાંસી આપવાની તૈયારી ચાલતી હતી.
" કાસીએ જઈને પેલા જુવાનનાં પગ પાસે માટીને ઘડે પછાડયો. ઘટના ટુકડેછે ટુકડા થઈ ગયા. આ જોતાં જ જુવાન બોલી ઉઠઃ ઠે! ચાલે, રાજાજી પાસે જઈને જ જ એમની વાતનું હું ખુલાસો કરવા માગું છું.”
સિપાઈઓ જુવાનને રાજાની પાસે લઈ ગયા. રાજાએ એને તમામ હકીકત હું સાચેસાચી કહેવા જણાવ્યું.
જુવાન કહે “મહારાજ ! રાજકુમારીની દાસીએ ગાંધીની દુકાને આવીને એક છે પૈસાનુ અંદર મીઠું, એક પૈસાનું બહાર મીઠું અને એક પૈસાનું મીઠું-મીઠું માગ્યું. આ જ દુકાનઠારને તે આમાં કંઈ સમજ ન પડી. એ વખતે હું ત્યાં બેઠો હતે. મેં દુકાનદારને ૬ સિાની બદામ, એક પૈસાની ખારેક અને એક પૈસાનું મીઠું આપવા કહ્યું.”
રાજ કહે : “મને તે આ કોયડાભરી વાતમાં કંઈ ખબર ન પડી. વિગતથી છે એ સમજાવે તે કંઈ સમજ પડે.”
જુવાન કહે : “રાજા સાહેબ! અંક૨ મીઠાની મતલબ એ છે કે, બઢામ છે જ અંદરથી મીઠી હોય છે. બહાર તે કઠણ કેચલું જ હોય છે, દિ