Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
કે ૮૮૨ :
* શ્રી જૈન શાસન [અઠવાડિ] જ તમે સમજી રાખો કે તમારા આ જીવનનું એક ખાસ મહત્વ છે. તમારે કઈ ? વિશિષ્ટ સ્વધર્મ છે, સ્વકતવ્યો છે. એટલે, જાત સાથે એકલા પડી ગાઢ સીનમાં ઊતરી જ એ પેલી વાત. હું કોણ છું ? કયાંથી આવ્યો છું કે જ્યાં જવાને છું? અહીં શું કરી છે ' રહ્યો છું ? વગેરે પર ચિંતન કરો. છે. વિવેકી-પંડિત બની રહેવા માટે-વિચારશુદ્ધિ, ઇચ્છાશુદ્ધિ અને હેતશુદ્ધિ આ છે આ ત્રણ શુદ્ધિને આગ્રહ રાખો, આળસને પ્રમાદને પોષતી કે દૂર કરે, નકારાત્મક
વલણને ત્યાગ કરો. બીજા છ માટે તમારા મનમાં કડવાશ ને સખો જાતજાતની આ ચીજવસ્તુઓની ઝંખના ના રાખો. કીતિને લેભ ત્યજી દે. આવી બધી અશુદ્ધિઓ
તમને અવિવેકી જ બનાવી રાખશે. વિવેકપૂર્ણ જીવન તદ્દન સાદું અને સરળ દિ જ હોય.
છેલ્લે છેલે તમને એક અગત્યની વાત કહી દઉં. તમારા વિવેકને અખંડ રાખવા જ માટે તમે ભૂતકાળને ૨૩, મહી ને ભવિષ્યથી ડરો નહી. તમે વર્તમાન ક્ષણમાં જી. છે સત્સંગમાં રહો. સવાંચન કરતા રહો, હદયમાં સર્વ જી પ્રત્યે મૈત્રીભાવ અને હોઠે ' પર પ્રેમાળ સ્મિત રાખે.
- વિવેક એટલે ભ્રમણાઓમાંથી મુકિત ! બ્રાન્ત મનુષ્ય વિવેકી ન હોઈ શકે. એટલે છે મહાકવિ માઘે કહ્યું છે :ભ્રાન્તિભાઈ ભવતિ કવ વિવેક
એક વિદેશી ચિંતક કહે છેઃ ધૂર્તતા અને ભેળપણમાં વિવેકને સ્વર એવરૂદ્ધ ૨ થઈ જાય છે.
હસવાની મનાઇ છે. બંટી–મમ્મી, સફાઈ કરવી એ સારી વાત છે ને? મમ્મી-હા બેટા, બહું જ સારું કામ છે. બંટી-તો વધે નહીં. મેં આજે ફ્રિજમાં પટેલ આઈસ્ક્રીમ સાફ કરી નાખે છે
એક ઉંદર-ચાર, મારું નામ ગિનેશ બુક ઓફ વર્લ્ડ રેકેડ માં કેવી રીતે છે એ આવે ? શું કરવું જોઈએ?
બીજે ઉજર-એક કામ કર ! ફટાકટ એક બિલાડી સાથે લગ્ન કરી લે.
અતિ એવું સાંભળ્યું છે કે,"જેના પપા બહુ હોશિયાર હોય તેના છોકરાં જ છે જિંદગીમાં કઈ દિવંસ પ્રગતિ ન કરી શકે.
પત્ની–ભગવાનની મહેરબાની સમજો કે, આપણે કાનુને આવું કે “ટેનશન જ ૨ જ નથી.
-એમર કિરણ રિપોર્ટ (મુલુંડ-વેસ્ટ) શિ