Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે. મહામારતનો પ્રસંગો
છે [પકરણ-૫૦]
રાજુભાઇ પંડિત જ છે જ નહી. હાલમાં હાજર રહા હા હા હા હા હ.
રથ પાછા નહિ વળે, અજુન ! કે ગંધમાન પર્વતના અતિ રમણીય પ્રદે માં એક સુંદર ઘટાઢાર વૃક્ષ નીચે છે ૨ પાંડે પડાવ નાંખે. છે • અહી અને પિતાની સાધેલી વિદ્યા ફરી યાદ કરી લેવાની ભાવના વ્યક્ત કરતાં જ યુધિષ્ઠિરે તેને સંમતિ આપતા અર્જુન અકીલ પર્વતની ગુફામાં સાધના કરવા લાગે.
સમય પસાર થતો ગયો. સાધના પૂરી થઈ. એટલે અર્જુન તે પ્રદેશની છે રમણીયને જોઈ રહ્યો હતે ત્યાં જ એક ભયાનક નહોરવાળું અને બાણથી વિધાયેલ ભંડાર છે અર્જુન તરફ ધસી આવ્યું તરત જ અને બાણ છોડી ભૂંડને વિધિ નાંખ્યું. જમીન છે. જ ઉપર ઢળી પડેલા ભૂંડના શરીરમાંથી બાણ લેવા અજુન આગળ વધ્યો ત્યાં જ તેની ૨ જ નજર સામે એક ભયંકર આકૃતિવાળો પ્લેચ્છ આવી ચડે. '
તે શબરે અર્જુનને કહ્યું-અગર મારું દેવતાઈ બાણ લેવાની તારી ઇચ્છા છે તે છે તે તું લઈ શકે છે, પણ યાદ રાખ કે મારી સાથેના સંગ્રામમાં મને જીત્યા વગર બાણ છે તરફ તું એક કદમ પણ ઉઠાવી નહિ શકે.'
અજુને શૌર્ય સાથે પ્રત્યુત્તરમાં કહ્યું કે તે મારૂ બાણ તારી નજર સામે જ હું છે, લઈ લઈશ. અગર તારા કાંડામાં તાકા હોય તે મને આગળ વધતું અટકાવજે. નરેન્દ્ર છે. દેવેન્દ્ર ફ ખેચરેન્દ્ર જ્યારે મારી આગળ ટકી શક્યા નથી તે તારી જેવાની સામે મારા
બાણને ધનુષ ઉપર ચડતા શરમ આવે છે. રસ્તો ખુલ્લો છે, પ્રાણ બચાવી લેવાની છે જ છેલ્લી તક છે. જા, ચાયે જા.
શબરે કહ્યું-ફટાટેપ કરીને ફૂંફાડા મારનારે ફણિધર પણ આખરે ગરૂડની આગળ છે ૬ ટકી શકતો નથી. યુદ્ધનું હું તને આહવાન કરું છું. સંગ્રામ છેડીને ચાલ્યા ના જઈશ.” છે આમ કહીને શબરે શરસંધાન કર્યા.
અર્જુને પણ ગગનભેદી ટંકાર કરતાં શર-સંધાન કર્યા.
બાને પુષ્ણરાવ મેઘ વરસાવીને એક-એક સૈનિકને અંગ-અંગમાં અર્જુને હું આ વિધિ નાંખ્યા. રીન્ય આખુ રણમેદાન છોડીને ભાગી છૂટયું ત્યારે શબરે ખુદ બાણ–વર્ષ છે.
વરસાવવા માંડી.