SearchBrowseAboutContactDonate
Page Preview
Page 807
Loading...
Download File
Download File
Page Text
________________ • ૮૬૭ વર્ષ ૧૧ અક ૩૯/૪૦ તા. ૨૮-૫-૯૯ 3 મેળવવા જેવા છે' આ વાત ખરામર જચી ગઇ છે ? સભા॰ કસોટી થાય તેા ખબર પડે ? ૩૦ તેમાં *સેાટી શું કરવાની ? તમે કહે! કે હજી અમને આ સસાર અસાર છે માટે રહેવા જેવા નથી, છેડી દેવા જેવા છે તે વાત જ બેઠી નથી માટે આવાં મહાનાં કાઢીએ છીએ. નાનિઓ કહે છે કે- આપણી બધી ધમ ક્રિયાઓ એવી છે, કે જે સમજી સમજીને વિધિપૂર્વક ારાાર કરે તે તેને આ સૉંસાર અસાર છે એમ ખરાખર સમજાઇ જાય, ગમે તેલ્લું દુનિયાનું સુખ તેની પાસે હાય તેા ય ફાવે નહિ, તે સુખના રાગને પાપ જ માનતા થાય. દુનિયાનાં સુખના રાગ તે જ મેટામાં મેટું પાપ છે તે સુખની ઈચ્છા પાપના ઉય વિના થતી નથી, શાસ્ત્ર તેને અવિરતિ નામનું પાપ કહ્યું છે. દુનિયાના સુખની ઇચ્છા પુણ્યકર્મના યથી થાય કે પાપ તે ય કંના ઉયથી થાય ? શાસ્ત્ર ક્યું છે કે-દુનિયાના સુખની ઇચ્છા થાય પાપકર્મના ઉદયથી થાય, તેને મેળવવાનુ મન થાય તે ય પાપકર્માંના ઉયથી થાય, સુખ મળે અને આનંઢ થાય પાપકર્મના ઉદયથી થાય તે સુખ ભાગવવાનું મન થાય તે ય પાપકમના યથી થાય અને ભાગવવામાં મઝા આવે તે પણ પાપકમના ઉયથી' આ વાર્તાની શ્રદ્ધા છે ? પાપ દુઃખજ આપે આ પણ શ્રદ્ધા છે ? તો જેને દુઃખી ન થવું હાય તે આ પાપ રાજ કરે ? મઝેથી કરે? ગાઢવી ગેાઠવીને કરે ? આ પચાસ ખેાલમાં તે આખા શાસનના સાર સમાવી દીધા છે. તે એટલ તમે સમજીને ખેલતા હેાત તા તમે પણ વિદ્વાન થઈ. ગયા હેત. સાધુ ભૂલતા હાત તા તેને ય ચાવ અને તેને ન સુધરવુ' હાય તેા છેાડી દેત! સાધુથી કેમ જીવાય, શ્રાવકથી કેમ જીવાય ? તે ય સમજી જાત. શ્રાવક મઝેથી ઘરમાં રહે ખરા? જે પાપ જ ખાંધવાનું સ્થાન છે ત્યાં ઝેથી રહેવાય ખરુ? ઘર ગમે તે ય પાપથી તે ખર છે ? રાજ એક સામાયિક કરે, મુહગત્તિ પડિલેહે તેને આ કશી ખબર ન હેાય તે ચાલે ? સામાયિક એટલે શું તે ખખ્ખર છે ? સમ એટલે જ્ઞાન-ઇન ચારિત્રના જેમાં આય નામ તેનું નામ સામાયિક છે. આવી રીતે સામાયિકના અર્થ સમજનારને સાધુ થવાનુ મન ન થાય તે ત્રણ કાળમાં અને નહિ, એ ઘડીનુ સામાયિક જીવનભરના સામાયિક માટે છે. તે ખાર છે ? લાભ થાય ‘સૂત્ર-અર્થ-તત્ત્વ કરી સહુ” આ બેલની વાત આપણે કરી આવ્યા છીએ.
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy