________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક)
૨
આપણે ઘણા દિવસથી મુહપત્તિના પચાસ બોલની વાત કરી રહ્યા છીએ. તે પચાસ બોલ તમે જાણતા હતા અને સમજી ગયા હતા તે આ ત્રણે વસ્તુ પામવી છે સહેલી બનત, અભ્યાસથી જ માણસ હોંશિયાર થાય છે, દુનિયામાં પણ મટે છે વેપારી થાય છે, ધાર્યા કામ કરનારા થાય છે. તેમ અહીં-ધર્મની બાબતમાં પણ આ અભ્યાસથી જ મન, વચન અને કાયાની બધી શક્તિ વધે છે. દુનિયામાં તે ૬ બાબતને તમને અનુભવ છે પણ અહીં તે અભ્યાસ નથી માટે મોટાભાગે બધી
ધર્મક્રિયાએ સંમૂરિ મની જેમ થાય છે. ઘણાને તે ધર્મક્રિયાનાં સૂત્રો પણ આવડતાં હું કે નથી અને અર્થ તે કઈ જ સમજાતું નથી.
આ પચાસ બેલ બધા જ બોલતા હતા અને સમજતા હતા તે આ સંસાર તે કેવો લાગત ? તેને પોતાને જ આ સંસાર છોડવા જેવો લાગત અને મોક્ષ જ ૬ મેળવવા જેવો લાગત. પછી તેને એટલું જ્ઞાન તે થાત જ કે- તે માટે સાલુપણું જ છે
લેવા જેવું છે. આ સાધુપણું કઠીન છે ? ભગવાને બતાવેલે તપ પણ એવો છે કે ૨ છે જે થઈ શકે જ નહિ! આજે ઘણું કહે છે કે- અમારાથી તે ભાઈ ત૫ થઈ શકે છે કે નહિ. પણ અવસર. આવે વેપારાદિના કામે તે બધા ભુખ્યા પણ રહે છે, ત્યાં કોઈ જ ૬ થતું નથી અને અહીં મારાથી તપ થાય નહિ તેમ કહે છે, કારણ સાચી સમજ જ ૬ છે આવી નથી. તમારા માટે સાધુપણું શક્ય નથી તેમ પચાસ બેલ બોલીને મુહપત્તિ છે
પડિલેહવી તે પણ શક્ય નથી. તમે બધા તે બેલ બોલવાનું નકકી કરે તે બોલાયને ? એ
પણ મેટેભાગ એ હશે જેને આ બોલ આવડતા જ નહિ હોય, જેને આવડતા પણ આ ર હશે તે બેલતા ય નહિ હોય અને કઢાચ જે બેલતા હશે તેમને ઉપયોગ નહિ હોય. ૨
ઘણા કહે છે કે અમે દેવ-ગુરૂ-ધર્મને કઈ રીતે ઓળખીએ? દેવગુરુ-ધર્મને શું માણસ નહિ એાળખે તે શું જનાવર ઓળખશે? સારા સાધુઓના સંસર્ગથી છે
જનાવરે પણ શ્રાવક થાય છે અને સમકિત પામે છે તેવાં દૃષ્ટાન્ત કેટલીવાર છે દિ સાંભળ્યા છે ? તે તમે બધા શ્રાવકકુળમાં જન્મ્યા છે તે સાધુપણું યાક પણ ન ર આવે, સાધુપણું પામ્યાં વિના મરીએ તે આ જન્મમાં પામવા જેવુ ન પામી ? એ શક્યા તેનું દુઃખ પણ ન થાય તે તમને કેવા કહેવાય ? તમારે બધાને આ જન્મમાં છે છે જે મળે તે મેળવ્યા વિના તે મરવું જ નથી એમ પણ મનમાં છે ? ભગવાનનાં જ ૨ વચન રોજ સાંભળો અને તેના ઉપર શ્રદ્ધા પણ ન થાય તે શ્રાવકપણું પણ આવે છે. છે ખરૂં? “અ સંસાર અસાર છે માટે છોડી દેવા જેવું છે, મેક્ષ જ સાર છે માટે છે