________________
૭૬૮ :
ૐ શ્રી જૈન શાસન (અવાડિક)
ભગવાન શ્રી જિનેશ્વરદેવાએ કહેલાં અને શ્રી ગણધરભગવડતાએ ગૂથેલાં જે સૂત્ર, તેનાં જે બાકી અથ તે જ જગતમાં જાણવાં જેવુ' અને આચરવાં જેવુ તત્ત્વ છે. તે સૂત્રેા અને તેના અંને જ હું તત્ત્વ કરી માનું છું તેમ તેને અર્થ છે . તમે માના છે? ભગવાને અથથી હેલાં સૂત્રોમાં આ સંસાર છેડવા જેવા ન લાગે તે રાજ એક કે એકથી અધિક સામાયિક કરે તેા પણ તેને સમજી કહેવાય કે અણુસમજી કહેપાય ? સસાર મજેથી રહેવા જેવા લાગે તેવા જીવ આ ખેલ ખેલે તેા બેટુ જ મેલે છે તેમ કહેવાય ને? આ ખેલ સમજીને ખેલે તેને શુ કરવાનું મન હેાય ?
ભયંકરમાં ભયંકર જે માહનીય ક્રમ છે તેને પરહરવાનુ' જ મન હાય. તે માહનીયક ના ત્રણ ભેઠ પડે છે. સમ્યક્ત્વ માહનીય, મિશ્ર માડુનીય, મિથ્યાત્ત્વ મેાહનીય પરિહરૂ” એમ તે ખેલે છે. સમિતિ માહનીય સમજે નહિ ને સમ્ય માહનીયની શી ખબર હૈાય ? આખા જગતને મિથ્યાત્ત્વ માહનીયના ય છે તેથી તે સાચુ' સમજી શક્તા જ નથી, એટલું જ નહિ પણ ખેાટાને સાચુ કરી માને છે. સમ્યક્ત્વ માહનીયના ઉદય કેાને હાય ? તેના ઉન્નય સાચા સમજીને-સમકિત પામેલા જીવને હાય. તે માને કે મારા સમ્યક્ત્વ ગુણને મેલેા કરનાર કે નાશ સમકિત માહનીય છે માટે તેના પણ પરિહાર કરવા તે ઇચ્છે. તેથી તેને મિશ્ર મેાહનીય પણ ભયકર લાગે, માટે આ ત્રણે માહનીયની પ્રકૃતિજે પરિહરવાની છે.
કરનાર આ
સભા :-સમ્યક્ત્વ માહનીય ઔયકભાવની હેાય કે ક્ષાચેાપશમિક ભાવની હેાય ? :-આત્માના દરેકે દરેક ગુણા ઉપશમ ભાવના, ક્ષાયોપમિક ભાવના કે ક્ષાયિક ભાવના હાય પણ ઔયિકભાવના ન હેાય જીવ ને સાવચેત ન રહે તેા ક્ષાયો પશમક ભાવના ગુણુ મેલા થાય કે નાશ પામી જાય તે મને, માટે જ સમ્યક્ત્વ માહનીય પણ પરિહરવાની છે. મિથ્યાત્ત્વ માહનીયના પ્રતાપે જ આખુ જગત ભટકે છે. એટલું જ નહિ પણ સારામાં સારા વિદ્વાન અને ચરિત્ર સપન્ન આત્માઓને પણ જો મિથ્યાત્ત્વને ઉય થાય તા તેઓ જેવા ઉન્માગ ફેલાવે છે તેવા બીજા કાઈ નથી ફેલાવતા ! દુનિયામાં પણ કહેવાય છે કે ભણેલા ભાન ભૂલે તે અનેકને ભૂલાવાના ચક્કરમાં નાખ્યુ દે, નિહ્નવા 'પણુ કાણુ પાક્યા છે ? આજે તા નિહવાને ય વટલાવે તેવા જીવા પાક્યા છે ! ગાઢ મિથ્યાત્ત્વ માહનીયને ઉય હાય તેને સાચું સમજાય જ નહિ. તેને આ સ`સાર છેડવા જેવા છે એવુ' લાગે નહિ, કેટલાક તા મેક્ષને પણ માને નહિ. અભ જીવા તા માક્ષને માને નહિ તેમ દુન્ય જીવા અને ભારે કમી ભવ્ય જીવેા પણ તેનુ દુવ્યપશુ અને ભારે કમી પણું ટળે નહિ ત્યાં સુધી તેએ પણ મેાક્ષને માને નહિ. જેને માક્ષની શ્રદ્ધા પણ થાય તેા સમજી લેવુ. કે તેનું મિથ્યાત્ત્વ માહનીય કર્મોં માંદુ પડયુ. છે માં ઢીલુ પડ્યું છે. (ક્રમશ:)