Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૧ અંક ૩૭–૩૮ તા. ૧૮-૫–૯ :
: ૮૪૭ એ મહર્ષિએ લખ્યું છે : “તમંગલ યત્ર મન પ્રસન્નમ ” તમારું મન પ્રસન્ન ૨ હોય ત્યારે એ મંગલરૂપ બને છે. પ્રસન્નતાની પળોમાં તમે જે સારું કામ કરો તે ૨ જ કામ સફળ થાય. એટલે જ્યોતિષી પણ કહે છે કે “મનને ઉલ્લાસ–ઉત્સાહ એ શ્રેષ્ઠ છે
છે. મુહૂર્ત છે ! '
મહાકવિ ભારવિએ કહ્યું છે : “દુરિવતે મનસિ સર્વસામૂ” જે તમારું જ ? મન દુઃખી છે તે તમને બધું જ અસહ્ય લાગશે. માટે મનને દુઃખના દરિયામાં ૨ ડુબવા ન દેવું ! તરતું રહે તે વાંધો ન આવે. કેઈ શુભ વિચારની નાવ મળી જાય.
- ભલે તમે વિદ્વાન હો, શાસ્ત્રજ્ઞ હો, પરંતુ જો તમે અનિત્યાદિ ભાવનાઓમાં જ રમમાણ નહીં હો, ભાવનાઓથી મનને ભાવિત નહીં બને તે તમારું મન પ્રસન્ન ૬. નહી, રહે શુધ નહીં રહે, તમે શાતિ કે સમતાને આસ્વાદ્ય નહી કરી શકે. કારણ ? છે કે આ દુનિયા મોહવિષાઢથી ભરીભરી છે. છે બુધ હોય કે અબુધ હોય, ધનવાન હોય કે નિર્ધન હોય, પ્રાણ હોય કે અજ્ઞ જ હોય, ભીતરની શાનિત તેને જ મળે છે કે જે પ્રતિદિન શુભ ભાવનાઓનું ચિંતન- જ મનન કરતા રહે છે. હર પ્રસંગ, હર પળ હરેક ઘટના પર ભાવનાઓની દૃષ્ટિથી ૬ છે જે માણસે. જુએ છે, વિચારે છે તેઓ કદી અશાન્ત–ઉદ્વિગ્ન બનતા નથી. આ જ છે દુનિયા માહવિષાદના ઝેરથી વ્યાપ્ત છે. દુનિયામાં સર્વત્ર મોહવિષાઢનું ઝેર - વ્યાપેલું અને જીવનાં પિતપતાનાં પાપકર્મો પણ હોય છે. કર્મોના ઉઢય મુજબ સુખ છે ર -દુઃખના પ્રસંગે ઉપસ્થિત થતા રહે છે. આવા પ્રસંગમાં સામાન્ય મનુષ્ય સ્વસ્થ રહી જ શકતું નથી. તીવ્ર રાગદ્વેષ અને તીવ્ર હર્ષ-શોકમાં ગુંચવાઈ જાય છે. આ
માનસિક અને આધ્યાત્મિક બધા જ રોગોનો ઉદ્દભવ મેહથી થાય છે. જે ઇ મોહને અર્થ છે અજ્ઞાન. અજ્ઞાન એટલે અંધકાર. આ સંસાર મેહાન્ધકાર વ્યાપ્ત છું છે છે. મહધિષથી વ્યાપ્ત છે. છે તમને લાગે છે કે તમારા મન ઉપર મોહવિષની અસર છે? એને નિર્ણય છે જ કેવી રીતે કરશે ? નિર્ણય તે કરે તે જ પડશે. તે માટે તમે તમારી છે જ જાતને પૂછે : “મારા મનમાં કેઈપણ પ્રકારનું ઝેર છે ખરું ? ક્રેઈ પ્રકારને ખેદ છે. રે ઉગ છે? કોઈ પ્રકારને ભય છે ખરે?” જે હોય તે નિશ્ચિત રૂપે મેહવિષની રે છે અસર છે તમારા મન પર. મન અશુદ્ધ છે. અને જે મન પર હવિષની અસર હોય છે છે એ મનમાં સુખને એક છાંય ન હોય. તમે ગમે તેટલા ઉપાય કરે, પરંતુ , હું તમને સુખ નહીં મળે. “સુખ' નામનું તત્વ તમે નહીં જ પામી શકો.