Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આ
વર્ષ ૧૧ અંક ૩૭–૩૮ : તા. ૧૮-પ-૯ :
: ૮૫૫
છે ત્યાં જ અવધિજ્ઞાનથી પોતાના પૂર્વ જન્મને જણને મેહથી ભૂતળ ઉપર આવીને પોતે ? જ બનાવેલા સાંખ્યમતને આસૂર્ય વિગેરેને જણાવ્યું. ત્યારથી માંડીને અહીં સાંખ્ય દર્શન છે દિ પ્રવર્યું છે.
છે લે છેલ્લે મરીચિના જીવનમાં આવેલા કપિલે મરીચિના સંસારની ખતરનાક : છે પરંપરા વધારી દીધી. કપિલને અર્થ કાળો થાય છે. અંધકાર કાળ છે. મરીચિનો ૨ જ અર્થ કિરણે થાય છે. કિરણે અંધકારને નષ્ટ કરવા સમર્થ હોવા છતાં દુઃખ બદકિસ્મત છે % ઘટના બની કે કપિલે મરીચિને ભટકાવી માર્યો અલબત્ત આ તે માત્ર કપના જ છે. તે
વાસ્તવમાં તે અડધી મિનિટમાં જ બોલાઈ ગયેલા ખોફનાક ઉસૂત્ર-ભાષણે જ મરીચિને જ છે સંસારની રઝળપાટને રખડુ બનાવી દીધું હતું.
- શ્રી અરિહંત પરમાત્માની તારક આજ્ઞા સામે બગાવતને ઝંડે ફરકાવવાનું છે જ દુઃસાહસ કઈ કરશે મા !
મહીથી “પ્રાણના ભેગે પણ શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞાની વફાદારીના જ છ પયગામને લેવાનું રખે કોઈ ચૂકતા.
(કપિલા ! ઈત્યપિ ઈલ્લપિ) છે
૯ શાસન સમાચાર છે વડાલી (સાબરકાંઠા)માં વટપલી તીથ (શત્રુંજય ધામ)માં
દેરાસરમાં ખાતમુહુર્ત પછીની વાસક્ષેપ વિધિ પૂ. તપસ્વી આચાર્યદેવ શ્રીમદ વિ. કમલર સૂમ., પૂ. આ.દેવ શ્રીમદ વિ. ૨ ઢશનરન સૂ. મ, પૂ. અજિતરત્ન સૂ. મ. સા ની નિશ્રામાં ૧–ર–૯ ને હિંમત છે નગરમાં ભવ્ય સામૈયું થયેલ. ત્યાર પછી માહ વઢ ૧૪ કિ. ૪-૨-૯૯ ને ઇડરમાં ભવ્ય પ્રવેશ થયેલ. ત્યાર પછી માહ વઢ ૭ કિ. ૭-૨-૯ ને વહાલીમાં ભવ્ય સામૈયું થયેલા છે. જમીન ખોદતા નિકળેલ ૨૫ પ્રાચીન પ્રતિમાનું વટપલી મામે નવું તીર્થ (શત્રુંજયે છે
ધામ)ના દેરાસરનું ખાતમુહુર્ત થયેલ તે ઉપર વાસક્ષેપ કરવા માટે ઘણું આચાર્ય જ દિ ભગવંતને લઈ ગયેલ ત્યાં વાસક્ષેપ વિધિ તથા માંગલિક થયેલ.
છે .