Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
1
જ પરોપકારી સુભાષ જ
-સાકરચંદ પટેલ
- શહેરમાં કેલેરાને રોગ ફેલાય હતે. લકે ટપાટપ મરવા લાગ્યા હતા. ગરીબ જ આ વસ્તીમાં વધારે માણસે મરતા હતા. એમની સેવા કરનાર કેઈ નહોતું. ડોકટરે પણ છે
પણ ગરીબોની તરફ ધ્યાન આપતા ન હતા. ભગવાનને ભરોસે ગરીબ છો રહ્યા હતા કે છે એ વખતે બાર-તેર વર્ષને એક છોકરો હાઈસ્કૂલમાં ભણતા હતા તેણે પોતાના ? સાથીઢારોની એક ટુકડી બનાવી. એ ટુકડી લઈને તે ગરીબની વસ્તીમાં ગયો. ત્યાં જઈને
તેણે ગરીબ બીમારોને મફત દવા આપવા માંડી. તેમના ઘરની સફાઈ કરી. મહોલ્લાની સફાઈ કરી અને આરોગ્ય સાચવવાની સૂચનાઓ આપવા માંડી.
- આ ગરીબ વસ્તીમાં એક પ્રાદે રહેતું હતું તેનું નામ. હૈદરખાં. તેના ધંધા છે. ખરાબ હતા તેથી તે ઘણી વાર જેલમાં પણ જઈ આવ્યો હતે. તેને આ કરાર દર્દી એની સેવા કરતા હતા તે ગમ્યુ નહિ. તેણે કહ્યું: “છોકરાઓ તમને અહી કેણે છે મોકલ્યા છે?જાતે આવ્યા છે કે તમારા માબાપે મોકલ્યા છે?” હૈદરખાંએ પૂછયું. એની # સાથે બીજા લોકે પણ સાથમાં હતા કે તેમણે કહ્યું: તમારા જેવાં અપીર ઘરના પર બાળકો અમારા ગરીબોનું અપમાન કરવા માટે જ અમારી વસ્તીમાં આવે છે !” છે
તેમ છતાં બાળકોએ સફાઈકામ અને દરદીઓની સેવા ચાલુ રાખી.
એવામાં હૈદરખાંના ઘરનાંજ બે જણાં કોલેરાના રોગમાં સપડાયાં. ઝાડા-ઉલટી છે થવા લાગ્યાં. હૈદ્રરે ફેકટરી બોલાવવા માટે બહુ દંડધામ કરી. પરંતુ કેઈ ડોક્ટર ૨ ર આવવા માટે તૈયાર ન થયો. હૈદર નિરાશ થઈને બેઠા હતે.
વિદ્યાથીનેતાને ખબર પડી એટલે તે સેવાભાવી ટુકડી લઈને ત્યાં પહોંચી ગયો છે તેણે હૈદ્રરના ઘરના દરદીઓને દવા આપી. પછી તેના ઝુંપડી જેવા ઘરની સફાઈ કરવા જ માંડી. દવાથી દરદીઓને રાહત થવા માંડી. બે ત્રણ દિવસમાં દરદીએ હરતા ફરતા જ થઈ ગયાં. બાળકોની નિસ્વાર્થ સેવા ભાવના જોઈને હૈદ્રરખાંનું હદય પીગળી ચું. પિતાના જ
અવિવેક માટે તેણે બાળકની ક્ષમા માગી : “બાળક મેં તમારી સાથે અન્યાય કર્યો કે મને માફ કરો !”
વિદ્યાથી નેતા બાળકનું નામ સુભાષ હતું. તેણે કહ્યું. “દૂષિત પારાક-પાણી ર અને ગંઢકીને લીધે જ રોગ થાય છે !” છે “ખરી વાત છે !” હૈદરે કહીને ઉમેર્યું કે મારું તે ઘર ને મન બંને ગંદા હતા.
- હવે તમારી સેવા ભાવનાથી મારું ઘર અને મન બંનેય સ્વરછ થઇ ગયાં છે. આ દિ તમે મારા પર અને મારા કુટુંબ પર કરેલે ઉપકાર હું કદીય નહિ ભૂલું!” (પામે જુએ)