Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
કે ૮૫ર :
શ્રી જૈન શાસન (અઠવાડિક) છે. છે અત્યંત બદનસીબ ઘટના હતી કે તેમને ગર્ભવાસથી જ કર્મના વિપાકના કામના ?
કરવા પડયા હતા. દિ ધ્યાનમાં રહે કે-પિતાના કુળને ઉત્તમ ગણે કે-અહો આવા સુંદર કુળમાં મને છે ૨ પુન્યથી જન્મ મળ્યો છે તે કુળને છાજે તેવું કરૂં.' આમ વિચારનારના વિચારમાં . ઘમંડના જરા સરખા પણ ઘસરકા નથી માટે અહીં જાતિમા ન ગણાય પણ સાચું આ ફલાભિમાન ધર્માભિમાન ગણાય. મરીચિયે તે કુળને ઉત્તમ કીધું પણ ઘમંડની કાળાશ ૨ છે તેમાં ભળી હતી. માટે તેને નીચગોત્ર કર્મ બંધાયું હતું.' ૨. જે ન બનવાનું ન જ બને. અને બનવાનું બન્યા વગર રહે જ નહિ તેનું જ છે નામ ભવિતવ્યતા, અગર ભરત મહારાજા મરીચિ પાસે ન જાતાં તે મરીચિ આવા છે કી કર્મ–બંધનથી દૂર રહી શકત પણ ભવિતવ્યતા જ આનું નામ, નહિ તે ખુદ ભગવાને ૨ ૬િ પોતે જ કહ્યું છે કે મરીચિ વાસુદેવ, ચક્રવતી અને તીર્થકર થશે. એટલું જ નહિ છે છે ખુદ ભગવાનને ભરત મહારાજા પૂછે છે કે-મરીચિને તીર્થકરના આત્મા તરીકે પંકવા ઈ જવાય, ત્યારે ભગવાને હા પાડી છે, આથી પણ આગળ વધીને ખુદ મરીચિને જ છે જ ભગવાને કહેલી આખી વાત ભરત મહારાજા કહી દે છે. શંકા થાય તે સહજ છે કે- ૨ છે આવું કશું ભરત મહારાજાએ કર્યું ન હોત તો? પણ સતત ધ્યાન રાખજો કે-ભરત છે રિ મહારાજા મરીચિને પાપ બંધાવવા નહતા ગયા. પણ ભવિષ્યકાળમાં થનારા તીર્થ કરના ! છે આત્માને વંદના કરવા માટે જ ગયા હતા. તેમાં મરીચિ પોતે જાતિમઢ કહી ની ગોત્ર ૬ જ બાંધે તેમાં ભરત મહારાજાને ક્શો દોષ લાગતું નથી. ખુદ ભગવાનને પણ કરી દેવું છે ૨ લાગતું નથી. આ પ્રસંગ તે એ હતો કે-તીર્થકરના આત્મા મરીચિને ખબર પણ આ જ ન હતી કે હું તીર્થકર બનીશ. અને છતાં ભગવાનના કહેવાથી ખબર પડી તે પછી જ જ તે પરિવ્રાજકપણું છોડી દેવાના પણ પરિણામે તેને થવા જોઈતા હતા. પણ ભવિ- ૨ છે તવ્યતા જેનું નામ કરાયેલે જાતિમઠ મરીચિ પાસેથી નીચગેત્ર નામના કર્મ છે બંધનનું બલિદાન માગીને જ શાંત થયે
અને એક દિવસ ભગવાન શ્રી આદિનાથ સર્વકર્મથી મુક્ત થઈ નિર્વાણ પામ્યા. ૪ આ જગત આખું શેકના સમુદ્રમાં ડુબી ગયું. જ ઋષભસ્વામીના નિર્વાણ પછી પણ મરીચિ સાધુ ભગવંતની સાથે જ વિચરતે રે ૨ રહ્યો. અને પિતાનાથી પ્રતિબંધ પામેલા ભવ્ય જીવોને સાધુ ભગવંતે પાસે જ છે મકલતે રહ્યો.
શિથિલાચારની કબ્રસ્તાનમાં સાધુપણું જ્યારે દફન થઈ ચુકે છે ત્યારે તે વેશધારી છે