Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
કે વર્ષ ૧૧ અંક-૧–૧૨ : તા.૯૨-૧૦–૯૮ : -
.: ૨૧૫ જ ઉદ્ધાર કર્યો. સંવત ૧૩૭૧માં શ્રી રત્નાકરસૂરિના ભક્ત અને બાદશાહના પ્રધાન છે ઓસવાળ શ્રેષ્ઠિ સમરાશાએ આ તીર્થને પંદરમે ઉધાર કરાવ્યો. આ સંઘપતિ : સમરાશાએ નવ લાખ કેદીઓને સેનયા આપીને કેટ મુકત કરાવ્યા હતા. સંવત ૧૫૮૭ ૪ માં બાઢશાહ બહાદુરશાહના માનીતા શેઠ કરમાશાહે શ્રી શત્રુંજય તીર્થને સળગે છે ઉદ્ધાર કર્યો. અને છેલ્લો સત્તરમો ઉદ્ધાર શ્રી દુપસહસૂરિના શ્રાવક વિમળ વાહન રાજાના હસ્તે થશે.
એક સમયની વાત છે. નગપુરામાં પુનડ નામનો શ્રાવક ગુરૂની દેશના સાંભળી જ રહ્યો હતે. ગુરૂ ભવ્ય જીવોને કહી રહ્યા હતા. “ધર્મના સ્થાનમાં ધર્મકાર્યમાં ખર્ચેલી૬ વાપરેલી (કેનાં જેવાં કે દેરાસર જનબિંબ જીનાલય ઉપાશ્રય સાતે ક્ષેત્રમાં) લક્ષમી છે શાત્રવત થાય છે. તેમાંએ વળી તે તીર્થયાત્રાનું (ફળ) પુણ્ય ઘણું મેટું છે. કહ્યું છે કે
આરંભની નિવૃત્તિ, દ્રવ્યની સફળતા, ઊંચા પ્રકારે સંઘનું વાત્સલ્ય સમકિતની નિર્મળતા, સ્નેહીજનનું હિત, પ્રાચીન ચિત્યનાં દર્શન, તીર્થની ઉન્નતીને પ્રભાવ, 6 જિનવર નની માન્યતા તીર્થકર ગોત્રને બંધ, સિદ્ધિનું સામીપ્ય અને દેવ તથા મનુષ્ય છે લવનો લાભ આ બધા જ તીર્થ યાત્રાના ફળ છે.”
ગુરૂની વાણી સાંભળી તેમજ તીર્થયાત્રાનો મહિમા જાણી પુનડશેઠે સંવત ૧૨૩૫ માં નાગપુર-નાગોરથી શ્રી શત્રુંજય તીર્થને સંઘ કાઢયો. આ સંઘમાં અઢારસે મોટા ૬ ગાડા, ૧ હજાર સેજપાલ, ચારસો વહેલ, પાંચસે વાજીંત્ર, અને ઘણું દેવાલય હતા. છે ઠેકાણે ઠેકાણે આ સંઘે ધર્મોત્સવ કર્યો હતે. શ્રી સંઘ ધબકા આવ્યો ત્યારે વસ્તુપાળ પર એ મંત્રી પોતે શ્રી સંઘનું સ્વાગત કરવા આવ્યા. (અહીંયા ઘણું જ સમજવા જેવું છે ? છે કે ખુદ મંત્રી પોતે જાતે સંઘનું સ્વાગત કરવા સામે ચાલીને આવ્યા. સંઘનું અને વુિં સંઘપતિ તથા તીર્થયાત્રાનું શું કેટલો કેવો અદ્દભૂત અચિંત્ય મહીમા હશે જે આગળનું , 5 વર્ણન વાંચવાથી સમજાશે) અને જે દિશા તરફ શ્રી સંધની ધૂળ ઉડતી હતી તે દિશા છે
પર તરફ ચાલવા લાગ્યો. એ જોઈ સંઘજીએ કહ્યું : મંત્રીરાજ ? આ તરફ ધુળ ઉડે છે - માટે આપ આ તરફ પધારોને ચાલો.” -
૯ વસ્તુપાળે કહ્યું : “આ તે શ્રી પવિત્ર ધુળ ગણાય. કહ્યું છે કે તીર્થયાત્રાએ જતા આ છે સંઘના પગની ઉડેલી રજ-ધુળ લાગવાથી પુરૂ કર્મ રૂપી રજથી રહિત થાય છે. ૬ છે તીર્થમાં પરિભ્રમણ કરવાથી જીવને સંસારમાં ભમવું પડતું નથી, તીર્થમાં દ્રવ્યનો વ્યય ૨ જ કરવાથી સંપનિ સ્થિર થાય છે. અને જગતપિતા જિનેશ્વરને પૂજવાથી પૂજ્ય થવાય છે છે છે એમ કહી વસ્તુપાળ આગળ ગયે