Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
911416. 11H2112
- *. '
II II
શ ખેશ્વર મહાતી–શાહ ખીમજી વીરજી ગુઢકા મિઠાઇવાળા પરિવાર છે તરફથી થાનગઢથી પ્રયાણ કરી ડોળીયા તીર્થ થઈ શંખેશ્વર મહા તીર્થમાં ફા. સુ. જ ૧ ૨ ૩ તા. ૧૮ ના આ ફા. સુ. ૪ ના માળ થઈ ભવ્ય ઉછામણીએ સાથે તીર્થ આ માળાએ પહેરાઈ અને પ્રભાવિક ઉઢાર અને ઉત્સાહભર્યા સંઘની પૂર્ણાહુતિ થઈ.
થાનગઢમાં મિરલ સીરામિકમાં પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂ. મ. પૂ. આ. શ્રી . ર વિજયદિલણ સૂ. મ. આઢિનો ફા. વ. ૪ ના પ્રવેશ થયો સંઘવી પ૪ની સ્થાપના થઇ જ થઈ પૂબ ભણવાઈ વઢ-૫ ના પ્રમાણ ઠાઠથી થયું. ફ. સુ. ૬ ઓળીયા તીર્થ પ્રવેશ
થયે હે ળીયા તીર્થમાં ભેજનશાળા માટે સંઘવી પરિવારે દાનને પ્રવાહ વહાવ્યો ? સાથે શ્રી લખમણ વીરપાર મારૂ શ્રી મનસુખલાલ જીવરાજ ભાડલાવાળા તથા છે ભાવિકેએ ભોજનશાળાની તિથિઓને ધોધ વરસાવ્યો છેઃલે નાઈરોબીથી આવી જતાં જ
સંઘપતિ શ્રી છગનલાલભાઈના વેવાઈએ તે પ્રવાહને પૂર્ણ કરી લક્ષ્ય ૨૦૦ તિથિનું જ છે પહોંચાડી દીધું.
ઠર ઠેર સ્વાગત, દાન પ્રવાહ, યાત્રિકોની ભકિત વિ થી યાત્રા સંઘ અત્યંત જ પ્રભાવિત બજે સંઘપતિ પરિવારના સભ્યો પરદેશથી સારા પ્રમાણમાં પધાર્યા હતા. વ્યવસ્થા એક આઢ બની હતી.
– બારેજા નગરે ભવ્યાતિભવ્ય ઉપધાન તપ –
સં. ૨૦૫૫ નાં માગસર વઢ-૧ થી ૫. પૂ. ગચ્છાધિપતિ આ. ભ. વિ. મહોદય- ૨ - સૂરીશ્વરજી મહારાજાની આજ્ઞાથી પૂ. મુનિરાજ શ્રી મુકિતધનવિ મ. પ. મુનિવર છે શ્રી પુનવિ. મ. આદિ પૂ. સા. મૃગનયનાશ્રીજી તથા પૂ. સા. શ્રી મનસેનાશ્રીજી જ ઠાણની પાવન નિશ્રામાં બારેજામાં બહુ ધામધુમથી ઉપધાન તપની શરૂઆત થઈ જ હતી તેમાં ૬૫ માળનાં તપસ્વીઓ હતાં બહુ જ ઉત્સાહ સાથે ક્રિયાએ તથા રેજનાં છે શાંત સુધારસ ગ્રંથ ઉપરથી ૧૬ ભાવનાઓ સાથેનાં પ્રવચને ચાલતાં.
ઉપધાન તપમાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથ તથા શ્રી શાંતિનાથ પ્રભુની સાલ- ગિરિને મહોત્સવ ઉજવાયો અને છેલે ઉપધાન તપની પૂર્ણાહૂતિને મહોત્સવનું છે. દિ આયેાજન કરવામાં આવ્યું હતું અને માલાપણનો ભવ્ય મહોત્સવ માહ સુ. ૧ થી ૮
છે.