Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: gog
વર્ષ ૧૧ અંક ૩૧–૩૨ તા. ૩૦-૩-૯૯ :
કાયાને તેા રોજ લેશ કામમાં. ધમનાં
હાય તા કરે ? જો તમે આવુ કરો તે જેને ઘેર જમવા જાવ તે ય ધર્મ પામે. ભગવાના શાસનનેા બાહ્યતપ એવા છે કે જે ખાદ્યુતપ ખરાખર કરે તે ય ખીજાને ધમ રમાડી દે, તેના ઘરે આપેલો મહેમાન પણ જૈન થઇ જાય. મહેમાન માટે સારામાં સારી અનેક ચીજો બનાવે અને પે।તે માત્ર બે જ ચીજ ખાય તે પણ સામાન્ય. આપ્ણા તપની સાથે ત્યાગ વરેલા જ છે. પાંચમે બાહ્યતપ કાય ક્લેશ' નામના છે. આ આપવાના છે. તમે કાયાને લેશ કયા કામમાં આપે। ? સંસારનાં કામમાં કાયાને લેશ પડે એવુ કાંઇ કરો ખરા ? આપણી બધી ધર્મક્રિયા કાયાને કષ્ટ આપનારી છે. કાયાને કષ્ટ આપ્યા વિના એકપણ ધ ક્રિયા સારી ખરાબર થાય નહિ. જ્યારે યુ કષ્ટ આવે, મરતી વખતે ય ક્યુ કષ્ટ આવે તેની શી ખબર પડે ? જો કાયાને કષ્ટ આપવાની ટેવ પાડી હશે તેા ગમે ત્યારે ગમે તેવુ કષ્ટ આવે તે ય તે ગભરાય નહિ, ગમે તેવુ દુ:ખ આવે તેા ય તે અકળાય નહિ. મરતી વખતે જે જે કષ્ટ આવે ને તે જો ન વેઠાય અને દુર્ધ્યાન થાય તે ય દુર્ગતિમાં જવું પડે. શાસ્ત્ર કહ્યું છે કે- દેહે કષ્ટ મહાસુખ' શરીરને કષ્ટ આપવુ. તે આત્માના કલ્યાણુને માટે થાય છે. શ્રી ાથ કરપરમાત્માએ તે જ ભવમાં નક્કી માહ્ને જવાના હાવા છતાં ચ દીક્ષા લે ત્યાથી તેઓને કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી જમીન ઉપર પગ માંડીને બેસતા નથી. મેટેભાગે ધ્યાનમાં ઊભા હેાય છે, બેસવું પડે. તેા ઉત્કટ આસને જ બેસે છે. શ્રી ગણધર ભગવંતાઢિ મહામુનિએ પણ ઉત્કટાઢિ આસને બેસે છે પણ આરામભેર સુખાસને બેસતા નથી. તેવી રીતે મુનિને જરૂર પડે અને સૂવું પડે તે સૂવાની પણ વિધિ બતાવી છે, પાસું ફેરવે તે ય પૂજીને ફેરવે, ઊંઘમાં ય કાઇ જીવ ન મરે તેની કાળજી આજે માટેભાગે આ બધી વિધિએ નાશ
રાખે.
પામી ગઈ.
સભા છેવ ું સ યણ હેાય
એટલે ફેર પડે ને?
ઉ નથી કરવુ. તેનાં ખાટાં બહાનાં ન કાઢા. આજે પણ છેવડું સ યણ વાળા મનુષ્યા કેટલું કામ કરે છે ? કેવી કાળી મજૂરી કરે છે ? તમે પણ કેટલુ કામ કરો છે ? સ્વાથ હાય તા ખાધા-પીધા વિના લાકાના ક્લાર્કા ઊભા રહીને કામ કરો ને ? પ્રતિક્રમણમાં ઊભા થાવ ખરા ? નથી થતું તે ભૂલ ખૂલ કરો' પણ ખાટા ખચાવ કરશેા તેા વધારે પાપ લાગશે,