Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
તા. ૨૦-૪-૯૯
૨જી. નં. જી./સેન.[૮૪
જ પૂજ્ય શ્રી કહેતા હતા કે
-શ્રી ગુણુદશી જ
Tી (IED).J )
Pસ્વ. પપૂ આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજીમહારાજ છે
તે આપણે જે ડાહ્યા થઈ જઈએ તે આપણું ભાવી સારું છે. કેઈ ડહાપણ આપે છે.
છતાં તે ન જોઈએ તે સમજવું કે ભાવી ભૂંડું છે. જ્ઞાનીઓને આમાં પાપ એમ જ કહેવાને શોખ ન હતું, તેમને તેમના જ્ઞાનનું અજીર્ણ થયું ન હતું. તેમનો છે. તે એક જ હેતું હતું કે જે કેઈ સમજે અને જદી આરંભ-સમારંભથી છૂટી ૨
જાય અને એવું જીવન જીવે કે ઝટ મેક્ષે પહોંચી જાય. R અમે તમને સારા કહીએ તે એટલા માટે કે તમે દેવ-ગુરુ-ધર્મને માને છે, છે
અવસરે અવસરે દાન-શીલ–તપ પણ કરે છે માટે પણ તમારી કામના છે. રિ કીર્તિ છે, તમે શ્રીમંત છે માટે તમે સારા છે એમ જો અમે માનીએ તે છે
અમારો ય દા'ડે ઊઠી જાય. ૨ શાસ્ત્રને અનુસાર જે જ્ઞાન તેનું નામ ધ્યાન ! છે કે સંસાર તે હિંસાથી ભરેલો છે. તેમાં કોઈ કાર્યની સાધના કરવી હોય તે જ હિંસાને આમંત્રણ આપવું પડે. હિંસાની પ્રવૃત્તિમાં પડેલે અસત્ય, ચોરી, જ
બઢમાશીથી વિરલ હોય તે જ બચી જાય. 9 8 વય જીવને માન્યા પછી પણ સંસારમાં જ રહેવું પસંદ પડે તેનું જ આ નામ મિથ્યાદષ્ટિ ! P = સારી રીતિએ જીવહિ પઢાર્થો જેનાથી સમજાય તેનું નામ આગમ! છે : આગમ એ આચાર્યોની મૂડી છે. જગતની નહિ. અમારે તે જગતની મૂડી છે તે બનાવવી ય નથી, તે જે જગતની મૂડી થઈ તો તેનાથી જ જગતનો નાશ થવાને. છે. . આજે જેને ભાષા જ્ઞાન થઈ ગયું અને પુસ્તક હાથે વાંચ્યા તે બધા પાગલ થઈ જ
ગયા. અને તે પાગલ પાછા પંડિત ગણાય છે. તેનું સાહિત્ય હોંશભેર જ વંચાય છે. તેના સાહિત્યમાં ધર્મને નામે અધર્મ જ ચીતરાય છે એજ સાહિત્ય : એટલે મહાપુરુષના સાહિત્યને કલંકિત કરનાર સાહિત્ય તેને મન ભગવાન . મહાવીર કે પૂર્વના આચાર્યોનું માન નહિ હેમચંદ્ર કે “હરિભદ્ર લખે. જેને આ મહાપુરૂષે પ્રત્યે ભક્તિને ભાવ નથી, સમાનને છાંટે નથી, પૂજ્યત હૈયામાં નથી તેવાનું સાહિત્ય વાંચીને ય શું લાભ થાય?
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ} . c/૦. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ, કર્યું.