Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આ
વર્ષ ૧૧ અંક ૩૫/૩૬ તા. ૧૧-૫-૯ :
: ૭૮૯
આ વાતનું સુસ્પષ્ટ નિરૂપણ પૂ.પાટ પર તારક ગુરૂદેવે વર્ષો પૂર્વે કર્યું હતું જે છે જ પ્રવચન “શ્રી જિનવાણી’ પાક્ષિક વર્ષ-૨૩ અંક ૧૫+૧૬ માં શ્રી આચારાંગ ધૂતાધ્યયન છે જિક (૧૭૨) હેડીંગ નીચે પ્રગટ થયેલ છે તે પણ વાચકેની જાણ માટે અત્રે રજૂ કરાય છે. જ
શ્રી આચારાંગધૂતાધ્યયન : (૧૭૨) ૨ (વિ. સં. ૧૯૮૬ ના અષાડ વદ ૭ ને શુક્રવાર, તા. ૧૮-૭-૧૯૩૦ ના રેજ ૨ છ મુંબઈ–લાલબાગ મળે ઉપરોકત વિષયને અવલંબીને સ્વ. પૂ.પાઠશ્રીજીએ ફરમાવેલું છે ૪ ૧૭૨ મું અપ્રગટ પ્રવચન : આ પ્રવચનમાં પૂ.શ્રીજીએ-આશ્રવની પ્રવૃત્તિ વધે એવાં જ િવચન શ્રી જિનેશ્વરદેવ ન કહે, જ્ઞાની તે મા બર્તાવીને ખસે, સાધુ તે દુન્યવી દિ આ વ્યવસ્થા ન જ બતાવે, પાટે બેઠેલા ઉપદેશકની ફરજ શી ?, સાચાને કાંઈ મૂકવાપણું છે જ નથી, સત્યને અથી નથી તે ધર્મ માટે નાલાયક છે, શુરૂને વશ થયા વિના વિદ્યા ન જ
આવે, રાજ્ય અને પરમાર્થ–એ વાત જ ખોટ, સાધુથી એવચની ન થવાય, મુનિ તે જ
આગ નું જ બેલે.” વગેરે વાતની માર્મિક છણાવટ કરી છે. -સંપાઢ૦) ૨ છે ધમકથાને પાપકથા બનાવવી સહેલી :
અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજ શ્રી આચારાંગ છે આ સૂત્રમાં જેનશાસનમાં મહામુનિ થવાના કમને કહેતાં ફરમાવે છે કે મનુષ્ય જન્મ, જ છે આ દેશ-જાતિ-કુળ ચોગ્ય વય વગેરે બધું મળે તે પણ ધર્મકથાનું નિમિત્ત ન મળે છે છે તો એ ભવ નકામો, ઘમકથા અને યોગ્ય ધર્મકથક ન મળે તે આ જીંદગી રહ્યું છે. ૨ છે અયોગ્ય ધર્મકથક તે ધર્મકથાને પણ પાપ કથા બનાવે, એમાં વાર ન કરે. પાપકથાને છે જ ધર્મકથા બનાવવી મુશ્કેલ પણ ધમથાને પાપકથા બનાવવી સહેલી. સમ્યગ્દષ્ટિ પાપ૬ કથા પણ ધર્મકથા બનાવી શકે છે પણ એમાં એને જેટલી મુસીબત, એટલી મુસીબત છે પાપીને ધર્મકથાને પાપકથા બનાવતાં નથી. આ પાપકથામાં ધમ કથા ન હોય ચાલે?
ધર્મકથામાં બધી વાત આવે, બધી વાતની જરૂર છે, જ્યારે પાપકથામાં દેવ, ગુરૂ જ ધર્મ, પૂજા, સામાયિક, પ્રતિક્રમણની વાતે ન હોય તે ચાલે. ઘણી પાવકથા એવી છે કે છે કે જેમાં ધમને એક અક્ષર પણ ન હોય. ધર્મકથામાં પૈસા ટકા, ગામ, રાજ વગેરે છે
બધા ની વાત આવે પણ પાપકથામાં એક પણ ધર્મની વાત કે ધર્મની કાર્યવાહીની વાત જ ન હોય તે ચાલે, અરે, ધર્મનું સ્મરણ પણ ન હોય તે ચાલે. ધર્મકથા એક પણ