Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨ વર્ષ–.૧ અંક-૩૫-૪૬ તા. ૧૧-૫-૯૯ :
: ૮૧૯ છે બગવાડા (વાપી) મુકામે પૂ.આ.શ્રી વિજય અમરગુપ્તસૂરીશ્વરજી મ. તથા પૂ. શ્રી ચા. શ્રી વિજયચંદ્રગુપ્ત સૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં પૂમુનિરાજશ્રી યેશન વિજ્યજી મ. કે જેમના મહાવીર શાસન, જૈન શાસનમાં સિદ્ધાંતિક લેખ આવે છે તે
પૂ. મુનિરાજશ્રી જયનવિજ્યજી મ.ની ગણી પઢવી ર૦૫૫ વૈશાખ સુa ૭ને ગણિપઢ છે. - પ્રદ્યાન છે તે
- પૂજ્ય મુનિશ્રીને પરિમિત પરિચય
પૂજય મુનિશ્રીને જન્મ અર્જુનગઢની તળેટીએ શોભતા ભવ્ય શ્રી જિનાલયથી છે આ રળિયામણું, દક્ષિણ ગુજરાતના બગવાડા ગામે વિ.સં. ૨૦૧૯, પિષ સુદ ના શુભદિને જ
થયો હતો. પિતા અમૃતલાલ અને માતા વીરમતીબેનના ચાર સંતાનમાં ત્રીજા નંબરના જ સંતા એવા તેઓશ્રીનું નામ જયેશકુમાર હતું. નિત્ય શ્રી જિનપૂજા–નવકારશી અને ૨
અવસરે સામાયિક-પ્રતિકમણ આદિ ધર્મક્રિયાઓ કરાવવા દ્વારા માતા વીરમતીબેન છે છે ચારેય સંતાનનું ધર્મસંસ્કરણ કરતા હતા. શિયાળાની ઠંડા દિવસોમાં સમી સાંજે આ
સગડીના તાપણે બેઠેલા બાળકને માતા વીરમતીબેન વાસ્વામી, જંબૂસ્વામી અને છે અઈમુ તામુનિ વગેરેની વાર્તા કરતા. મુનિશ્રામાં બાલમુનિ બનવાના બીજ અહી રે પાયા છે માતા વીરમતીબેને મેઢ સૂત્રોનાં પદે ગોખવીને બે પ્રતિક્રમણનાં સૂત્રો કંઠસ્થ કરાવેલાં. છે
વ્યવસાયાર્થે વાપીમાં નિવાસ થતાં, અનેક પૂ. ગુરુભગવંતોના પરિચયથી જયેશ કુમારની ધર્મભાવના વધતી રહી. તેમાં પૂ.આ. શ્રી વિ.રવિચનદ્રસૂ. મ. સા ના
સાન્નિધ્યમાં ઉપધાન તપ કરતાં, સાધુ જેવું એ જીવન ગમી ગયું. માતા-પિતાની સહર્ષ આ સંમતિ સાથે મહોત્સવ પૂર્વક બગવાડા ગામે વિ. સં. ૨૦૩૨ ના મહાસુદ ૫ના શુભદિને ૨ ૬ દીક્ષા અંગીકાર કરી જયેશકુમાર, પૂ. ગુરૂદેવ શ્રી રવિચન્દ્ર સૂ. મ. સા.ના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી જયદર્શન વિ.મ. બન્યા. તેઓશ્રીની સાથે મોટાં બેન જ્યશ્રીબેને પણ સંયમ સ્વીકાર્યું અને પૂ. સાધવી શ્રી જયશ્રીજી મ. બન્યા. નાનાબેન ભકિતબાળા ત્રણ વર્ષ ૨ બાદ દીક્ષા લઈ પૂ. સાધવી શ્રી ભવ્યધર્માશ્રીજી મ. બન્યાં. પિતા અમૃતલાલ પણ વિ. ૨ સં. ૨૦૪૪માં પૂ.આ. શ્રી રામચંદ્ર સૂમ.સા.ના શિષ્યરન પૂ. મુ.શ્રી રત્નદર્શન વિ. મ. બન્યા. બગવાડા ગામના આ ત્રણે પૂજે સંયમ જીવનની અનુપમ આરાધના કરી રહ્યા છે કે
ગુરૂકુલવાસમાં રહી પૂજ્ય ગુરૂદેવના સંસ્કરણથી પૂજ્ય મુનિશ્રીએ સમ્યગ્ર-જ્ઞાન- ૪ દર્શન-ચારિત્ર-વિનય-વૈયાવચ્ચ-તપ-શાસ્ત્ર સમર્પિતભાવ–શાસનરાગ વગેરે ગુણોને પ્રાપ્ત જ કર્યા. પૂ. ગુરૂદેવ શ્રી વિ. રવિચન્દ્ર સૂ. બાના તારક આશીર્વાદ અને માર્ગદર્શન મુજબ છે