Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૮૨૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે વેધકૌલી સાથે વિ.સં. ૨૦૩૯ થી લેખનક્ષેત્રમાં સફળ પ્રવેશ કર્યો, સરળશૈલીમાં પણ મા જ ઊંડાણથી શાસ્ત્રાધ કરાવવાથી માંડીને સિદ્ધાંતરક્ષા અઢિ અવસરે તલસ્પર્શી નિરૂપણ હું છેપૂર્વ ધારા૨ કલમ ચલાવવા સુધીની લેખનકળા હસ્તગત કરી. એજ રીતે વિ. સં. ૨ ૨ ૨૦૪૩ની સાલથી પૂજ્યપાદ વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મચન્દ્ર છે સૂરીશ્વરજી મહારાજાના વરઢ આશીર્વા અને તારક આજ્ઞાથી અલગ ચાતુર્માસ કરવાની જ શુભ શરૂઆત કરી. પૂના આશીર્વાદથી ગુરુવર્યોની પરંપરાના ઉજજવલ વારસામાં જ પ્રાપ્ત થયેલ શુદ્ધપ્રરુપણાના ગુણ દ્વારા પ્રવચનના માધ્યમથી ભગવાનના શાસનને ૨ તે સમજાવવાનું કામ તેઓશ્રી ખુબ જ સારી રીતે કરી રહ્યા છે. આવા બગવાડા ગામના છે એ ગૌરવવંતા ગુરૂદેવની ગણી પઢવીના પાવન પ્રસંગે અમે એવી શુભભાવના વ્યક્ત કરીએ જ છીએ કે, તેઓશ્રીના પુણ્ય પરિચયમાં આવી-રહીને તેઓશ્રીની શક્તિને લાભ લેવા છે જ દ્વારા આપણા આત્મહિતને સાધવામાં ઉજમાળ બનીએ.
પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મ.નો વિહારક્રમ જ તા. ૧૮-૧-૨૦-પ-૯ જામનગર
: તા. ૨૬ સેળસલા , ત્યાં ૨૮–૨૯-૩૦ મોડપર સંઘ કે તા. ૫-૬-૯૯ થી ૧૦-૬-૯૯ જામનગર શાંતિભવન પૂ.મુ. શ્રી દિવ્યાનંદ વિજ્યજી ૨.
મ.ના ૧૦૦+૧૦૦ ક. વર્ધમાન તપની ઓળીનું પારણું તા. ૧૧-૬ થી ૧૬-૬-૯૯ લાખાબાવળ પ્રાચીન પ્રગટ થયેલા જિનબૅિબની છે
પ્રતિષ્ઠા છે પછી જામનગર ૨ ૪ તા. ૨–૭–૧૯ જામનગર શાંતિભવનમાં પૂપાઠ આ.ભ. શ્રી વિજયરામચંદ્ર સૂરીશ્વરજી છે મહારાજાની મૂર્તિની પ્રતિષ્ઠા
જ તા. ૧૮-૭–૯૯ થાનગઢ (સુરેન્દ્રનગર) ચાતુર્માસ પ્રવેશ છે. છે જેના ઉપાશ્રય તરણેતર રોડ થાનગઢ (જી. સુરેન્દ્રનગર) ૪ પત્રનું સરનામું :- c/o. શ્રુત જ્ઞાન ભવન, ૪૫ કિગ્વિજય પ્લોટ, જામનગર,