Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨. વર્ષ ૧૧ અંક ૩૫-૩૬ : તા. ૧૧-૫–૯ :
: ૭૯૩ કે જાણે પણ સાધુ એમાં સહાનુભૂતિ ન બતાવે. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા ત્યાં છે ૨ નહિ. સાની તો વસ્તુ તાવીને ખસે.
સભા, “ધમ વ્યવહારની વાત કરો છો?”
હોય ? ધર્મ વ્યવહાર તે સ્વીકાર્ય છે. તમારા વ્યવહાર છે તે પાપરૂપ છે. છે છે એમાં શુભાશુભ હોય, જેમ કે નિતિથી પૈસા કમાઓ તે શુભ વ્યવહાર અને અનીતિથી ? દિ પિસો કમાએ તે અશુભ વ્યવહાર.
ભા. “સંયમમાં સહાયક વ્યવહાર હોય ?
તે બધા કરવાની છૂટ. સંયમનું દયેય રાખી સંયમમાં સહાયક વ્યવહાર સેવાય. ઇ. સાધુ કુન્યવી વ્યવસ્થા ન જ બતાવે :
સભા લડે તે ઠીક નહિ, માટે શાંતિ જળવાય એવી વ્યવસ્થા ન થાય?’ છે
પણ ત્રીજી જ વ્યવસ્થા ખોટી શી છે? એક કરવાનું (લડવાનું) કહેવામાં ક્રોધ છે કષાયનું પોષણ છે, જ્યારે બીજું કરવાનું કહેવામાં માન કષાયનું પિષણ છે, શ્રી જિનેશ્વરદેવ ક્યાનું પિષણ કરે ?
સભા લડવું નહિ, એટલું કહ્યું હોત તો ?' તે રાજ્ય રહે એમાં સંમતિ તે આવીને ? નવું જ કહ્યું તે છે? સભા, ત્યારે તમે દુન્યવી વ્યવસ્થા ન જ બતાઓ નહિ ખચિત જ નહિ. એ સભા “ઉપદેશ આપતાં સામા ન સમજે તે ?'
તે કહી દે કે- કષાય ભયંકર છે, માટે ચેતે નહિ ચેતે, તે મરી જશે. ક્રોધ રિ ઈ પણ ભયંકર છે, અસંખ્યનો સંહાર કરનાર છે અને માન પણ ભયંકર છે; રાજવૈભવા- છે આ કિના ભોગવટામાં પાપ છે, માટે ચેતો !” આટલું કહે, સામે ન સમજે તે એનું ? જ ભાગ્ય ! “સે નથી આવડતી, એમ તમે મને કહો તે હું રસોઈ કેમ થાય એ બતાવું? ૨ ગૃહસ્થાપણની વાત જુદી છે ?
સભાઆદિનાથ ભગવાને રસોઈ કરવાની રીત તથા બીજી અનેક જ કલાએ તથા શિપ બતાવ્યા હતા ને ?'
એ ગૃહસ્થાપણામાં. અહીં અત્યારે સાધુપણાની વાત ચાલે છે. પાઘડીવાળાની ? છે. વાત કરીશું ત્યારે એ જોઈશું. પહેલા જિનેશ્વરદેવની એવી બધી વાતને ક૯૫ કહીને છે
શાસ્ત્રકારે ઊડાડી દીધી. એ વખતની સ્થિતિ જુદી હતી, સાવ અજ્ઞાન હતું, બધા જ કે મૂંઝાયેલા હતા. અગ્નિને પણ રત્ન માની હાથમાં લેવા ગયા અને કાઝયા એટલે ભૂત જ
માનવા લાગ્યા. આવું અજ્ઞાન વ્યાપી રહ્યું હોય ત્યારે ગૃહસ્થપણામાં હોય તેવા ડાહ્યાની રે