Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૭૯૮ :
: શ્રી જૈન શાસન ((અઠવાડિક
સભા॰ એથી તેા હાથે હજામત કરવા માંડી,’
પણ ત્યાંય કાઈ દાઢી છેાલી નાખતું નથી. ધીમે ધીમે જેમ થતુ. હાપ તેમ જ થાય ને ? ત્યાં પણ એ કામ શીખવુ. તેા પડે ને ?
સ'સારમાં સ્વતંત્રતા છે જ નહિ ;
સસારમાં સ્વતંત્રતા છે જ નહિ, તમે બધે જ પરતત્ર છે. નાશક ચીજો માટે પરતંત્ર રહેનારા કલ્યાણકારી વસ્તુની સાધના માટે પરતંત્રતા ન જોઇએ એમ કહે એ કેવી વાત ? અચેાગ્યને પુધારાય, પણ ક્યારે? લાકમાં ગંગા જેમ પતિતપાવની કહેવાય છે તેમ આ શાસન રૂપી ગંગા પણ પતિતને પાવન કરે છે પણ પાવન થવાની ઇચ્છા હાય તેને પાવન કરે ને ? કે ઇચ્છા જ ન હેાય એને ? ગંગામાં પાવન થવાની ઇચ્છાવાળા પતિતને તે એ પાવન કરે પણ પહેલાં જ રા એમાં નાખે તેા શુ થાય ? ગગાને જ પવિત્ર કરવા આવવાના ફાંકા રાખનારને ગગા પવિત્ર કરે ગી રીતે ? એવાને કેવા કહેવા
સભા ‘કુપાત્ર.’
એ રીતે તમે પણ તમને ફાવતી વાત અમારી પાસે કબુલ કરાવવા માગે તે તમે પણ એવા જ કુપાત્ર,
ગંગા પણ એવાને હાથ જોડે :
ઊજળા
તારા જેવાને
ઘટાડ.
ચીકણા શરીરે કાજળ ચાપડીને પછી ગંગામાં ડુબકી મારે અને તરત બનાવવાનુ કહે એને ગંગા પણ હાથ જોડે અને કહે કે-ઓ ગમાર ! ઉજળા કરવાની મારી તાકાત નથી. નાહકના તારા પાપે મારા મહિમા બહાર જ રહે. ઉજળા થવું હાય તેા ભૂલથી કે ગમે તે કારણે ચાપડેલ કાળને દૂર કર, શરીરે માટી સાબુ ઘસ, પછી ડુબકી માર,' તમે પણ પાપરૂપી કાજળથી લેપાચેલા, આશ્રવની સેાખતમાં જ ઘરડા થયેલા, એ બન્નેને બહાર મૂકીને આવા તા પામેા, બાકી સાથે લઇને આવા અને ‘ભલુ કરે' કહ્યા કરેા તા એ રીતે ભલું કરવાની કેાઇની તાકાત નથી. ભલુ કરવાની ભાવના તેા છે પણ ભલુ થાય નહિ જ.
થવાય :
ન
કોઇના ભલા માટે આપણે સ્થાનભ્રષ્ટ ન સામાના ભલા માટે પેાતાનાથી દી સ્થાનભ્રષ્ટ
ન થવાય. સ્થાને રહીને જ
સામાનુ ભલુ' પણ થાય. ગાંડાને ડાહ્યા મનાવવા ગાંડા જેવા દેખાવ ભલે થાય પણ ગાંડા બનાય નહિ. તમને ‘આવા' કડીએ મે ગાંડા જેવા દેખાવ ગણાય પણ તમે હેા