Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૮૦૦ :.
: શ્રી જૈન શાસન [અઠવાડિ] છે સભા“ઉપકારી પાપીના શરીર પરનું કાજળ ધોવા માટી ન ઘસે?” છે તે પણ કરીએ પણ માટી ચોપડવા દે તે ને? ઉલટ કવચ ચોપડે તે ?
સમાને પાવન થવાને ઈરાદે તે જોઈએ ને? એ વિના કેઈન કહી ઉપકાર થયે ૬ નથી, તે નથી અને થશે પણ નહિ; પણ તેથી ઉપકારીને દયાભાવ ઓછો ન મનાય. આ જ એમ કરવામાં ધમદેશકતા નથી.. દિ ધર્મગુરુની ભાવના તે બધાને શાસન માનતા કરવાની પણ સ્થાને રહીને. આ દુનિયા માને કે ન માને. આહાર મળો કે ઉપવાસ થાઓ, વસતિ મળે કે
ન મળો પણ ધર્મકથકથી – ધર્મગુરૂથી પ્રભુ આજ્ઞાથી વિરુદ્ધ એક પણ ૨ 1 અક્ષર ન બેલાય. વગર ભણેલા કે શિથિલને આ શાસને નભાવ્યા પણ છે ૬ વિરૂધ બેલનાર તે અહીં ક્ષણવાર નભી શકતા નથી, કેમકે એ તે જ ૨ ચોગ્યને પામવાને માર્ગ પણ બંધ કરે છે. અગ્યની કાર્યવાહી એવ. હોય છે. ?
કે જેથી પણ ધર્મ ન પામી શકે. માને કે ઉપકાર ખાતર અમુક વાતમાં અયોગ્ય હા ૬ પાડી એટલે યોગ્ય પણ મુંઝાય અને ધર્મથી પતન પામે, તે એમ કરવા માં ધર્મદેશકતા છે?. ઉપદેશક ગમે તેમ ન બોલે ?
આપણે આ અઠ્ઠાણુંના પ્રશ્નોની અને ભગવાને આપેલા ઉત્તરની વાત કાઢી તે કે આ અવસરસરની છે. “ભગવાને અઠ્ઠાણુને આજ્ઞા માનવાનું કેમ ન કર્યું ?' અથવા ભરતને બેલાવીને કેમ ન સમજાવ્યો ?' ઉપદેશક એમ ગમે તેમ કહે ખરા " * *
સભા “ભગવાને જે એમ કર્યું હોત તો આજે જનશાસન ન હોત.” છે શ્રી જિનેશ્વરદેવ એવું ન જ કરે. એમને તો નથી રાગ કે નથી છેષ, રાગ, દ્વેષ, છે અને મોહ એ પણ ખોટું બોલવાના કારણે છે. ભગવાનમાં એ ત્રણમાં એકેય નથી. છે કેઈ માટે પણ અને કશા કારણે પણ શ્રી જિનેશ્વરદેવ અસત્ય ન જ કહે. વીતરાગ એ જ તે એમની ઓળખાણ છે.
સભા માટે એ લોકેત્તર માર્ગ?”
હા. પ્રિયમાં પ્રિય શિષ્યોને એ નિહવ કહેતા ન અચકાયા. વહાલામાં વહાલા દીકરાને પણ કહેવામાં એમને કમીના નથી રાખી. ભગવાને દીકરાની પણ ખોટી દયા ન કરી છે