Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આ વર્ષ–૧૧ અંક-૩૫-૪૬ તા. ૧૧-૫-૯૯ : છે તમને એ બધું વધારે મળે એ દષ્ટિએ અમે એ લેતા નથી. જેની નિશ્રા લઈએ એ કે બધા સયમવર ક્યારે બને એજ અમારી ઇચ્છા. એ બધા બંગલાવાળા બને, એમને છે. ત્યાં બે રસેયા વધારે હોય અને રોજ રસપૂરીના જમણ જમે એવી ઇચ્છા અમારી ન હોય. આ સુખ જ નથી, ત્યાં જોવાની શી વાત?
સભાએટલે તમે અમારું સુખ ન જોઈ શકે ?
સુખ જ નથી ત્યાં જવાની શી વાત ? તમે જેમાં સુખ માન્યું છે ત્યાં સુખ જ છે જ નથી. ડાહ્યો વૈદ્ય દદીને કુપગ્ય ખાતે જોઈ રાજી ન થાય, પણ ગુસ્સે થાય, કહીં . ૬ ખાતાં ખાતાં દહી તે મલકાય પણ વૈદ્ય હાજર હોય તે એની પાસેથી વાડકો ઝુંટવી જ છે
લે. બચું મેંમાં માટી નાખે તે સગી મા જઈ ન રહે પણ માંમાં આંગળા ઘાલીને જ બહાર કાઢે. છોકરે રમે તેમાં મા-બાપ ખુશી થાય કે નહિ? છતા રમવાનું છોડાવી કાનપટું. પકડી નિશાળે કેમ મુકાય છે ? છોકરાનું સુખ જોઈ શકતા નથી માટે ? બાપ ૬ ધોલ મારીને ન ભણાવે તો છોકરાં ભવિષ્યમાં દુઃખી થાય. છોકરાને રમતાં જોઈને છે બાપ રાજી ન થાય પણ રમત મુકાવીને, રેવડાવીને પણ નિશાળે મેલે. છે તમારા ખોટી વાત ન માનીએ તે દુરાગ્રહ નથી :
સંસારી રમતિયાળ છે. ઘર, બંગલા, બાયડી, છોકરાં એ તમારાં રમકડાં ૬. જ છે. છે કરાંઓ રેતીમાં ઘર બનાવે છે, તમે બંગલા બંધાવે છે; છોકરાંએ ઢીંગલીથી ૨. ૬ રમે છે, તમે બાયડી લાવો છો, છોકરાં “ખાઉ ખાઉ”ની વાત કરે, તમે મિષ્ટાન્ન અને છે માલ પાણી ઊડાવે છે. તમને એ બધી રમતોમાંથી ખસેડનારા સાધુ તમારા મા-બાપ છે. આ
સભા“સંઘમાં તડ હોય તો કાંઈ કરો નહિ ?”
ક્યી જાતની તડ તે જોવું જોઈએ. એમાં તે સેંકડો વાતે હોય. આજ તે ઘેર * ઘેર તડ છે, સંસાર જ તડ છે. ભીંતમાં તડ હોય જ, એમાં નવું શું છે ? જમ્યા છે રિ તે મરવાના જ, સંધાયા તે ફાટવાના જ મુકિતની સાધનામાં જે ઉપયોગી હોય તે જ ઇ લેવું, બાકીનું ફેંકી દેવું. તમે મનાવવા માગે છે તે નહિ માનીએ. એ ન માનીએ છે જ તે કાંઇ દુરાગ્રહ નથી. તમારી વાત સાચી હોય તે તમે પુરવાર કરે. હું જેમ મારી ૯ ૬. વાતનું સમર્થન કરું છું તેમ તમે કરે, તમને પણ છૂટ છે. બે કલાકમાં એક કલાક છે છે તમારો, થાકે ત્યારે બેસો, પછી કાંઈ છે ? છે આગણ જોઈએ, તમારા મોઢા ન જોઈએ :
તમે અમને આગમ જવાનું કહો તે હરઘડી જોઈએ. રખે ભૂલતા હોઈએ તે દિ.