Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે. વર્ષ ૧૧ : અંક ૩૫-૩૬ તા. ૧૧–૫–૯ :
: ૮૧૩ ૨. છે આરાધક બનીશું. સાચી આરાધના કરી, વહેલામાં વહેલું આત્મકલ્યાણ સાધીશું.
આના પરથી બીજે આપણે સ્વાર્થને (વાસ્તવમાં જે પરમાર્થરુપ છે) પણ ૨ વિચાર કર્યો છે કે આપણા સૌના ભધિત્રાતા, અને તે પકારી સુગીત પુણ્યનામધેય.
તપાગચ્છી વિછિન્ન સામાચારી સરંક્ષક પૂજ્યપાત્ર . આ. શ્રી વિજય રામચન્દ્ર ર સૂરીશ્વરજી મહારાજાએ તિથિવિષયક લવાઢી ચર્ચામાં પણ “વિજય પ્રાપ્ત કરેલ છે છે અને પર્વતિથિની પણ ક્ષય-વૃદ્ધિ શાસ્ત્રીય છે તે પૂરવાર કરેલું છે. તે તેમના આપણે આ સાચા ઉપાસય હોઈએ તે ચાલુ વર્ષે શ્રી સંવત્સરી મહાપર્વની આરાધના ભાદરવા૬ સુક-૪ ને સોમવારના કરી સાચો સમર્પણભાવ કેળવી આપણી આરાધના શુદ્ધ કરીએછે કરાવીએ તે જ અભ્યર્થના. .
આચાર્યાદિકની પૂજાની વિધિ - જે કે ભગવાન તીર્થકર મહારાજની હયાતિકાળમાં અથવા તે પછી પણ યથાવત શાસનની પ્રવૃત્તિ ચાલે ત્યાં સુધી આચાર્ય મહારાજ જ આતશાસનનું આધિપત્યપણું છે ધરાવે છે. ગુરુતત્વ તરીકે ગણાતા પરમેષ્ઠીએામાં મુખ્ય પર અચાર્ય ભગવં તેનું જ છે. ૨ પણ આચાર્ય ભગવંતોની પૂજા માટે આચારાંગનિયુક્તિ અને વૃત્તિ વિગેરેમાં માત્ર છે સુગંધ, ચૂર્ણાદિકથી જ આચાર્ય ભગવંતેનું પૂજન જણાવે છે, કેઈપણ પ્રાચીન અને પ્રામાણિક ગ્રંથમાં આચાર્ય ભગવંતનું સ્વતંત્રપણે સ્નાદિક, મુકુટાદિક કે પ્રાતિહાર્યોએ પૂજન કરવાનું વિધાન કે પ્રવૃત્તિ જણાવનારા કેઈપણ અક્ષરે હોય એમ જાહેર થયું નથી.
- સાધુસાધ્વી રૂપ સંઘની પૂજા વિધિ :- તેટલા માટે શ્રાદ્વાધિકાર આચાર્ય રત્ન 8 શેખર સૂરિજી શ્રીસંઘની પૂજાના વિધાનને ઠર્શાવતા સાધુ અને સાધ્વીરૂપી બે ક્ષેત્રને જ
માટે નિર્દોષ આહાર એટલે અશન, પાન, ખાઢિમાં સ્વામિ, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાઠ- 8. પોંછન, રજોહરણ વિગેરે વહોરાવવા દ્વારા ઔષધ, ભેષજ વિગેરેથી વેયાવચ્ચ કરવા છે જ દ્વારાએ તથા પુસ્તકાદિ દેવાદ્વારાએ પૂજા જણાવે છે પણ ચતુર્વિધ સંઘની પૂજાના ? છે અધિકારમાં સાધુ-સાધ્વી જેવા પુણ્ય ક્ષેત્રોની અપેક્ષાએ પણ ઉપર જણાવેલા આહારદિક હું આ સિવાયની પૂજાજણાવી નથી. તે પછી સંઘની પૂરને નામે કે બહાને બીજી, જે કઈ છે. છે. શાસ્ત્રમાં નહિ કહેલી પ્રવૃત્તિ થાય તે આરાધક પુરૂષને તે યોગ્ય ગણાય નહિ,
( સિદ્ધચક ૧૮-૫-૩૫ )