Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૧૧ અ′ ૩૫-૩૬ તા. ૧૧-૫-૯૯ :
: ૮૧૧
ન કહે. આચાય પણ જાણે બધું પણ બધુ' કહી ન દે, કેટલુંક છૂપાવે પણ ખરા બીજાના ભલા માટે, માની રક્ષા માટે અપવાદ સેવે ખરા પણુ કહે નહિ. અઠ્ઠાણુની વિચારણામાં વૈરાગ્યની છૂપી જ છે ઃ
આપણે જોઈ ગયા કે પેલા અઠ્ઠાણુ એ એમ વિચાર્યું કે ભરતની આજ્ઞા માનવામાં અધિક ૯.ાભ શા ? કાળ, વૃદ્ધાવસ્થા, રોગ અને દિનપ્રતિદિન વધતી જતી તૃષ્ણાને એ રાશે ? એ કયા દેવ છે કે એને સેવીએ ? જેના એ દીકરા છે તેના જ અમે પણ દીકરા છાએ, તેા એને શા માટે સેવીએ ? આ વિચારામાં છૂપી વૈરાગ્યની જડ છે. આવાને નિમિત્ત મળે કે ઝટ વૈરાગ્ય થાય.
આ ચારથી કાણુ ન ડરે ?
મા, બાપ, કુટુંબ બધાના દેખતાં ઢાળ આવે. તે દિવસે, રાત્રે ગમે ત્યારે આવે. વૃદ્ધાવસ્થા અને રાગને શકાય ? હીરા માણેક ધરવાથી એ અટકી જાય ? તૃષ્ણા તા ચાવીસ ક્લાક ચાલુ છે. આ ચારથી કાણુ ન ડરે ? તૃષ્ણા ઉપર અંકુશ મૂકીને, એને તજીને ? બહાર નીકળ્યા હાય, જેણે જી'દગી આખી સુસ યમમાં ગાળી હાય તે ન ડરે, જો બધા જ એનાથી ન ડરે અને મહાદુર થાય તે દુનિયા જીવે ? પરિણામે પાંચમા આરાની હયાતિમાં જ છઠ્ઠો આરો આવે. એવા માટે તે ચેાથેા આરા પણુ છઠ્ઠો છે. ઇચ્છા મુજબ વનારા માટે ચાથેા આરા પણ જયારે છઠ્ઠો છે તે આ પાંચમા આરા માટે તે પૂછવું જ શું? એ તેા છઠ્ઠો હાય .
* આ દૃષ્ટાંત ઉપરથી શા વિચારા લેવા તથા આપણુ કત્તવ્ય શું, તે સમજીને ભગવાનની આજ્ઞા મસ્તકે ચઢાવીએ એમાં મારુ અને તમારૂ એમનું કલ્યાણ છે, નડિ તે બેયનું અકલ્યાણ છે.
વિશેષ હવે પછી...
બહુ જ શાંતચિત્તે આ બધુ' વાંચી-વિચારી સન્માના જ સાચા પ્રેમી-ખપી મની સો સાચા આરાધક મની વહેલામાં વહેલાં આત્માણને પામે તે જ હાર્દિ મંગલ કામનાં.
卐