Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: ૮૧૫
:
ક
૨ વર્ષ-૧૧ અંક-૩૫ | ૩૬ : તા. ૧૧-૪-૯
ને એ તારકે તે પરમ વીતરાગ હતા. અનંત જ્ઞાનના ધણી હતા. તેઓ જાણતા હતા કે સંસારની સાહાબીમાં મુંઝાયેલ આત્મા, તેના પરિણામે આવનારા ૨ છે અનંતા દુઃખથી પીડાશે. સુખનું તે નામ છે. પણ પરિણામે તે દુઃખને પાર છે. ) છે. આવું જાણનારા વીતરાગ દેવે એ આપણને સંસાર તેડવાને માર્ગ બતાવ્યું છે. જે છે એ માર્ગે આપણે સૌ ચાલીએ અને આપણું સૌનું કલ્યાણ કરીએ એજ શ્રી જૈન : છે દર્શન સમજવાની સફળતા.
રવિશિશુ c/૦. જૈન શાસન છે. – આજનું સુવાકય – # ભૂવાની વાત કોણ જાણે, જમ્યા હોય જે ભાવતે ભાણે. -અમી
-- રત્નકણિકા -- અનર્થકારી શું? અસ્તવ્યસ્ત મન. સુખ શાંતિકારી શું ? હિત ચિતવનરૂપ મૌત્રી સર્વ દુઃખ નાશક શું ? આત્મ નિગ્રહ . અંધ કેણ ? અકાર્ય માં રકત બધિર કેણ ? હિત વચન ન સાંભળે તે તત્ત્વા યોગ્ય શું ? ને કરવાના કાર્ય. મેક્ષને ઉપાય શું? સમ્યગ જ્ઞાન અને સદવર્તન પંડિત કેણ? વિવેકવાન વિષ કયું? ગુરૂનું અપમાન વાહલી શું ? કરૂણા, ટાક્ષિણ્યતા અને મંત્રી પૂજ્ય કેણ ? સદાચરણ
કમનશીબ કેણ ? ચારિત્ર-આચાર ભ્રષ્ટ જગતને કેણ જીતી શકે? સત્ય અને ક્ષમાવત પુરૂષ શેનાથી વિરક્ત રહેવું? , સંસાર અટવીથી વશ કેણ કરી શકે? સત્ય અને પ્રિયભાષી
-સેના રમ્યા મિથ્યાભાવ કે આગ્રહરહિત, નિર્દોષ દષ્ટિ કે સમજ, સર્વ રક્તપિત તવરૂપ જગતના રહસ્યની અકર્તા, અભક્તારૂપ શ્રધ્ધા અને સતદેવ-ગુરૂ-ધર્મ રૂપ અવલંબનમાં જ ભકિત તે સમ્યગૂઢર્શનનું હાર્દ છે. આઠ મઠ અને સાત ભયરહિત સદ્દવિવેકયુક્ત છે શીલવાન જીવનની ચર્ચા સહિત સમક્તિ હોય છે.