Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છ
વર્ષ ૧૧ અંક ૩૫-૩૬ તા. ૧૧-૫-૧૯ :
એવું કહેવાય છે. કહે છે કે “કુમારપાળ મહારાજાના સમયમાં પાટણમાં અઢારસો ર કેટયાધિપતિ હતા; એ બધા શ્રી હેમચંદ્રસૂરિજીના સામૈયા માં આવ્યા હતા. આજે તમારામાં કઈ છે?” હું એમ ન કહું, મારે કેટયાધિપતિ ન જોઈએ. મારે તે
આનંદ – કામદેવ જોઈએ બારવ્રતધારી જોઈએ. અહીં કંગાળ નભે પણ વ્રતહીના કે રે સમ્યક વહીના ન નભે. કેવળ કેટયાધિપતિથી શાસન ન ચાલે, કંગાળ પણ છે િવતધારીથી ચાલે. કેટયાધિપતિની કાળજી સાધુ ન રાખે:
ભગવાને પણ અભયકુમારને કહી દીધું કે અંતિમ રાજષિ ઉદાયન છે; પછી ૨. ૨ રાજા તે ઘણાએ થયા પણ કામના શા ? કેટયાધિપતિ પણ સમ્યફવમાં મીંડાવાળા છે છે તે નકામા. કેટયાધિપતિની કાળજી સાધુ રાખે? એને ખોટું ન લાગે એ સાધુ જુએ ? આ જ ઘણું કહે છે કે “આવું ન બેલો, સામે ધારાશાસ્ત્રી છે. કાયદે ચલાવશે.” હું કહું ? 9 છું કે ભલે ચલાવે. ભીખ માગવા તે નીકળ્યા છીએ, પછી ભય શે ૨
રાખવાને ? સત્ય બોલવામાં એ ભય હોય ? એ કે કપડાં પડાવી લેશે તો નવાં છે જ મળશે. બેટી શાંતિ ન નભે. તમને સમજાવવું બહુ મુશ્કેલ છે :
સભા“આવી વાતો સાંભળીને એ એમની જોડે મોટરમાં ૨ નહિ બેસાડે.'
આ ચિંતા તે મેટરમાં બેસનારને કે નહિ બેસનારને? મેટરમાં બેસનારા- ૨ એને એમની ગુલામી કરવી પડે. મેટરના સાધને તે કેઇને ભીખ માગતા કર્યા, એ મોટા મોટાને પણ મૂંઝવ્યા. એ શેઠીયાએથી લક્ષ્મીને ચેપ કેઈને લાગ્યો. ઝુંપડી છે બાંધીને રહેનાર અર્થ કામથી લપટાયા વગર રહેતા નથી. તમે એવા છે કે જૂની 8. વાતે તમને યા જ ન આવે. ગઈ કાલનું ખાયેલું પણ આજે તમને યા ન હોય. ઇ
આ શાસ્ત્રમાં કહેલી વાત તે તમને યા જ ન હોય. તમને સમજાવવું બહુ મુશ્કેલ છે? છે. આ તેિ આગળ વધાય શી રીતે ?
વાંચે, સાંભળે એ યા જ ન રાખો તે વિચારવાની તે વાત જ શી ? ફરી . ૨ ફરીને જે વાત લઉં તેમાં આગળ પાછળથી બધું સમજાવવું પડે, એટલે કલાક તે છે છે એમ જ જાય. પાછળથી આવે તે પણ ઊંધું ન વાટે માટે ફરી ફરીને કહું છું. આ છે. અહીં તે કેઈ આઠે આવે, કઈ સવા આઠે આવે, કેઈ ન આવે એ બધાને