Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ-૧૧ અંક ૩૫-૩૬ તા. ૧૧-૫-૯૯ :
- ; ૮૭ ૦ સભા એ તે કહે છે કે રાડ પણ હિસ્સા પ્રમાણે ભાગે પડતી પાઠવી.” - કાકાના તેત્રીસ અક્ષરો પણ વહેંચી લેવા, એમ? વસ્તુના અજ્ઞાનનું આ ? પરિણામ છે. સાચા ઉપદેશકની સ્થિતિ જુદી છે. ઉપદેશક દેશકાળને પિતાના બનાવે છે છે ગમે તેવાને શાસેનને અનુસરતા બનાવે એ ઉપદેશકની કળા. કોશા રથકારને બુઝવે છે ?
રામાને ગમે એવું સંભળાવીને તે બચ્ચે પણ એને રાજી કરે. વેશ્યા છે પણ એ રીતે આખી સભાને રાજી કરે. નાચ જોવા આવેલાને નાચીને
ખુશી કરવા એમાં અકકલ શી ચલાવવાની? કેશા વેશ્યાને, પેલા રથકારને * કહેવું પડયું કે – “અરે મૂર્ખ ! બાણને એક બીજા સાથે જોડીને અહીં જ ૨ બેઠે આંબાની લુંબ લાવવી તે સહેલું છે, તેમજ સરસવના ઢગલા ઉપર રાખેલી સેય છે છે ઉપરના પુષ્પ ઉપર નાચવું સહેલું છે. જેમ તે મને રાજી કરવા આ કળા કેળવી તેમ જ જ મેં ઘણા ભામટાને રાજી કરવા તે કળા મેળવી પણ કળા તે તે, દુષ્કર તે તે, કે જે આ દિ શ્રી સ્યુલિભદ્રજીએ કર્યું, જે અહીં આવીને પણ વિરાગી રહી શક્યા, કાજળની કેટડી- તે છે માંથી પણ જે જરા પણ ડાઘ વગર બહાર નીકળ્યા. ત્યાં રથકાર પૂછે છે કે એ છે છે “શુલિભદ્રજી કોણ?' ત્યારે શ્રાવિકા બનેલી કેશા વેશ્યા એમની વાત કહે છે કે તરત જ { એ રથક ૨ પણ એ પરમ યોગી સ્યુલિભદ્રજીના શરણે જાય છે. ૬ દર્જનને સુધારવા સજજનથી સજજનતા ન છોડાય ?
" ભા માગે તેવી કામગીરીથી તે ભાંડવૈયા પણ લેકને ખુશ કરે છે. નાટકીયાઓ શેઠીયાઓને રાતના ઉજાગરા નથી કરાવતા? જગતને જે ન ઇછે ત્યાં પ્રીતિ કરાવવી એ પરમ શ્રેષ્ઠ કાર્ય છે; એમાં જેટલી એાછાશ એટલી કળાની ખામી. કળાની ખામી ન હોય છતાં અગ્ય ખુશ ન થાય એ બને. પાખંડીએ ભગવાનની વાણીથી રાજી ન થયા માટે એ ખામી ભગવાનની વાણીની ? નહિ જ. દુર્જનને સુધારવા પણ આ સજ્જનથી સજજનતા ન છોડાય, એણે તે સજ્જનતામાં મકકમ થવું જોઈએ. ૨ પચાસ પેલા કરતા બે નક્કર થાંભલા સારા :
પેલા થાંભલાવાળા મહેલમાં કેઈને ન બેસાડતા. સાધુ પણ શાસનના સ્તંભ ન અને શ્રાવક પણ શાસનના સ્તંભ. એક મકાનને ભલે હલકા પણ પચાસ થાંભલા હોય જ તો એ નભે પણ પિલા હોય તે ને નભે. પચાસ પિલા કરતા બે નકકર જાડા સારા. છે પચાસે પોતાને કાઢી નખાય અને એની જગ્યાએ બે મજબુત, જાડા, નકકર પાયાને જ ગોઠવીને નિભાવાય. ભગવાનને માર્ગ સાધુ, સાધવી, શ્રાવક, શ્રાવિકાથી ચાલે છે પણ છે એ કાળ આવે તે સાધુ સાધ્વી બેથી પણ માગ નિભાવાય.