Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
:
૬
૮૦૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૬. છે અસંભવિત ચિંતા કરનાર મૂખ ગણાય છે ,
“રોજ બ્રહ્મચર્યને ઉપદેશ આપવાથી વસતિ ઘટી જાય તે ?? એવી ચિંતા મુનિને ૨ હોય? સમ્યગ્દષ્ટિને પણ આ ચિંતા હોય? “આ બધા દુન્યવી શિક્ષણ ન લે તે છે
એમનું શું થાય? એની ચિંતા સાધુને હોય? આ લોકને ઉપયોગી તમામ બસ છે. જ્ઞાનને મિથ્યા માન્યા પછી એ ચિંતા સાધુ કરી શકે? જેનાથી પાપભાવના છે. જ પાપપ્રવૃત્તિ વધે એ તમામ મિથ્યાજ્ઞાન.” “બધા જ સંસાર તજી દીક્ષા લઇ છે
લે તે શું થાય ?” એ ચિંતા જૈન સાધુ કરે? અખંડ ત્યાગમૂતિ શ્રી જિનેશ્વર દેવના ઉપદેશથી જે આખી દુનિયા સાધુ ન થઈ તે બીજાના ઉપદેશથી બધા સાધુ થઈ જ એ જાય એ અસંભવિત ચિંતા છે. અસંભવિત ચિંતા કરનાર મૂર્ખ ગણાય. છે શાસન પામેલાને એકડો ઘૂંટવા ન પડે ?
રાગની વાતમાં તો લોક એક્કા છે. સ્ત્રીની વાતમાં એ પક્કા છે. પા૨ રઘથી દિ ર કેમ ચલાવવું સ્ત્રીઓને સમજાવવું પડે? નહિ જ ઓછા ઘીથી ચાર મહેમાન છે છે. જમાડી દેવાના હોય તે હોંશિયાર બાઈ જમાડી દે અને કેડને જાણવા પણ ન દે. છે છે તે ભલે લુખ્ખું ખાય પણ બીજાને ખબર ન પડવા દે. ઘી પીરસવાને દેખાવ એ બરાબર કરે પણ પડી ન જાય એની કાળજી પણ બરાબર રાખે. આ બધી આવડતમાં . ? કઈ કમીના છે ? એક બાઈ સૂતી હોય અને ચેર આવે તો ઘરમાં ભલે ઇ જ જણા જ
હોય પણ બાર નામ બોલે. “મણીયા હરીયા, છગનીયા, મગનીયા વગેરે નામે બોલી :
એવી બુમ પાડે કે ચાર મૂઠી વાળીને ભાગે. આ બુદ્ધિ અને તેણે આપી? કહો કે છે ક બીજાને જોઈ જોઈને શીખી ગઈ. એજ રીતે શ્રી જિનેશ્વરદેવનું શાસન પામેલાને એકડા ?
ઘુંટવા ન પડે. * ઉપદેશક દેશકાળને પિતાના બનાવે ?
આ સભા કહે છે કે બધા ભેગા થાય ત્યારે શાસનના પ્રશ્ન અંગે બધી આ વાત વિચારાય” આ પેઢી કે કંપની સળગે ત્યારે બધા ભાગીદાર ભેગા થયા પછી બુઝવવાના પ્રયત્ન
કરવો, એમ? કેઈ બેવકુફ હોય, બહેરે હોય, ઊંઘણશી કે ડરપોક હોય તે ન જાગે, ૨ કે ન બોલે, એ બને પણ દેખતે સાંભળતે, જાગૃત, હોંશિયાર તે બોલ્યા વગર રહે છે ' અરે, રાડ તે પાડે ને? કેટલાક માલિક એવા મૂખ પણ હોય છે કે જે બધાના ભેગા થા
થવાની રાહ જુએ.