Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વજન
- ૮૦૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક). છે મારે ભીખ માગવી ? દેવાળું કાઢવું ?” પછી છોકરાને પૂછું તે કહે કે-“બામડી રે જ છે
માગે છે એટલે મારે એમ કરવું પડે છે.” પછી મારે એની બાયડીને બોલાવવી ? એને ? 8 પણ બેલાવું તે એ કહે કે-“પણ મારે ભાઈ રોજ મંગાવે છે માટે એને મોકલવા પ આ માટે મારે આમ કરવું પડે છે.” માનો કે એના ભાઈને પણ બોલાવીએ તે કહે કે- બં આ “પણ કરવું શું? ખાવા નથી. તે પછી એને પેઢી મંડાવી આપવી ? આવું કરવા , જ બેસીએ તે ઊભા ક્યાં રહેવું ?
સભા“પછી ધમ ઊંચે મુકવો પડે.” છેરાજ્ય અને પરમાર્થ એ વાત જ બેટી : થ સભા“સ્વાર્થ માટે રાજ્ય કરવામાં પાપ પણ પરમાર્થ માટે કરવામાંયે જ પાપ ??
. " રાજય અને પરમાર્થ એ બે વાતને મેળ મળે જ નહિ. ચક્રવર્તી રાજ ને ? 9 બોટું માનીને રાજય કરનારા, હૃદયથી ત્યાગને પગે લાગવાવાળા, છતાં પણ ભગવાને આ
એમના રાજ્યને નરકઢાયક કહ્યું. રાજ્ય અને પરમાર્થ એ વાત જ બેટી. ત્યાગ માટે જ દીક પેઢા કરવાનું હોય ? દીકરા હોય તે શાસનને અપાય પણ એટલા માટે પાણીદ: ગ્રહણ કરાય ? પાણગ્રહણ એ પાપસ્થાનઠ કે પુણ્યસ્થાનક ? રાજયમાં, ઘરમાં, લક્ષમીમાં છે પરમાર્થની વાતે ફેગટ છે. લક્ષમી મળે અને પરમાર્થ કરે એ વાત જુદી છે. પુણ્યવાન એ લાખ સન્માગે વાપરી શકે છે પણ ખરચવા માટે પેદા કરવાની મના. પેદા થયા પછી છે. ખરચે કે કેમ એ પણ શંકા છે. પરમાર્થ માટે કમાવાની મના. દીકરા હોય છે ? ૬ શાસનને આપે, ન હોય તે ઊભા થઈને પચ્ચકખાણ કરી લે. છે મુનિની ઇચ્છા શી હોય ? જ આ સભા “વસ્તુ જોઈએ છતાં એનું ખંડન ?'
હા, રોટલી જોઈએ પણ રેટલી કેમ કરાય તે ન કહું. એ માથાફેડમાં અમે ન આ કે પડીએ, એ કળા અમે ન શીખવીએ, અને તે જ મુક્તિ માર્ગ સધાય. સંસારની એક જ ૨ પણ પાપ ક્રિયામાં મુનિની સલાહ દોરવણી કે સહાનુભૂતિ ન જ હોય. થ છે મુનિ ન કરે, ન કરાવે, ન અનુદે. સંસાર પાપમય છતાં, સંસારમાં પાપ ક
ચાલું છતાં અને વસ્તુમાત્રનો મુનિ ભેગવટો કરે છતાં ન કરવા-ન કરાવવા જ જ ન અનુમેદવાથી મુનિ એ પાપથી લેપાયા વગર સુખે સુખે મુકિતમાર્ગ છે
સાધી શકે છે. આહાર, પાણી, વસતિ, પાત્ર વગેરે લઈ એ ધઠ્ઠા પણ તમારાથી છે આઘા રહીને મુક્તિ સાધીએ અને એ આધાર રહેવાની દ્રષ્ટિએ જ એનું ખંડન કરીએ.