Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૭૯૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) , ૨ ફરજ એ બધું કરવાની રહે છે. એ જમાને જ જુ.
સભા, “આ જમાનામાં કલ્પ માનીને એ બધું કરે તો?”
તે થઈ જાએ બધા યુગલીઆ, થઈ જાઓ અજ્ઞાન, ઝાડ પાસે જદ ખાવાનું છે. આ માગતા થઈ જાએ, તમે બધા અણસમજુ છે એવું લખી આપ, બુદ્ધિવાને ઘસી ૬ નાખે, પછી એવું કરાવવાની વાત કરજે. “અમે બુદ્ધિમાન, અમે ડાહ્યા, અમે અમારું ફેડી લઈએ તેવાં.” એવું માનનારા અને ઉપરથી અહીં પણ સલાહ આપવા આવનારાને શ્રી જિનેશ્વરદેવ જેવા ઉપકારી ન મળે. પિતાની સ્થિતિ ટકાવવા આજે ધર્મના નાશની પેરવી ચાલે છે, તે નિભાવાય? આ પાટે બેઠેલાની ફરજ શી?
મોટાભાઈની આજ્ઞા માનવાનું કહેવામાં ભગવાનને શી તકલીફ, એ કહો ! ત્યાં જ આશ્રવ, સંવર એ બધું વિચારવાનું કે નહિ? વિવેકીને બધી તકલીફ. જેને આશ્રવ ૨ સંવરનું ભાન નથી એને કાંઈ તકલીફ નહિ, એ બધું બેલે; પણ જેને એ બધું જ સમજાય તે તે સાવધ રહે ને? ઉત્તર ન આપે. મૌન એજ આ એને ઉત્તર,
સભા કેઈ પૂછે કે અફીણ ખાઉં કે સેમલ તે ત્યાં શું કહેવું? " ત્યાં શું કહેવું એ તમે જ બેલ ને? પ્રભુ તે સાવધ જ છે. નિકાનાને પણ છે “હા” કે “ના” ન કહેતાં ત્રીજુ જે કહ્યું. આજ્ઞા ન માનવાનું પણ કહેવાય તેમ ન હતું * અને વિનય કરવાનું પણ કહેવાય તેમ ન હતું. એ જે ઈરાદે આવ્યા હતા તેમાં ભાગ - ૨ ૬ વાન એમને સ્થિર કરે ? અનંતજ્ઞાની સામાને રાગમાં બેસાડે કે રાગમાંથી ઊઠાડે? આ જ આ પાટે બેઠેલાની પણ ફરજ શી? છે જે પિતાનું મૂકે એ સામાને શું આપે ?
સભા“આ તો વિષયાંતર થાય છે ને ? . ૬ પાપના વિષયને પુણ્યમાં પલટાવ, એ વિષયાંતર કરવાનું તો ડાઘાનું કામ છે ઇ છે. પોલીસીથી એવા વિષયને પલટી નાખો એ તે વક્તાની ખૂબી છે.
આ સભા “જગત જે માગે વહેતું હોય તેમાં સાથે ભળીને એને ધર્મમાં . ન જોડાય ?' છે જે પિતાનું મૂકે એ સામાને શું આપે? પથરા આપે ! જે ઘરની મિલ્કત ફેંકી જ છે કે એની પાસે આપવાનું શું રહ્યું ? તમે હજારે કમાવા માટે તમારી મૂડી ફેંકી દેતા છે ? નથી, લાકડામાં, લોઢામાં કે બીજી વસ્તુઓમાં રોકે છે ને ? મૂડી વધે તેમાં રોકે છે [, છે કે ઘટે તેમાં ?