Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૭૯૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે હવે તમે જ અમારા સલાહકાર બને. જેના જેવા થવું તેની વાત માનવી પડે કે આ નહિ? અમે એ માનીએ છીએ, તમારે એ માટે અહીં આવવું હોય તો આવે, નહિ ? તે બેસી રહો. આશ્રવની પ્રવૃત્તિ વધે એવાં વચન ન બોલાય ? આ સભાઠ : “ભગવાન તે જ્ઞાનથી જાણતા હતા કે એ આવા બોધથી છે ૬ પામશે માટે એ બોધ આપ્યો.
એ નથી પામવાના એવું જ્ઞાનમાં જોયું હતું તે આજ્ઞા માનવાની કે યુદ્ધ ? કરવાની કે એવી કઈ સલાહ આપત એમ ? કુવામાં નક્કી પડનાર છે એમ જાણનાર છે છે પણ કુવામાં પડનારને પડવાનું કહે ? નહિ જ. પ્રયત્ન તે રોકવાના જ થાય. એને આ ૬ પડવાનું કહેવાને કેાઈને અધિકાર નથી. જે એમ કહ્યાનું પુરવાર થાય તે પાડવાનો છે.
આરોપ એના ઉપર આવે. જે વચનથી આશ્રવની પ્રવૃત્તિ વધે એવાં વચન શ્રી છે આ જિનેશ્વરદેવ ન જ કહે. ગુણે સેવતાં આવડે છે મુક્તિ આપે, નહિ તે નાશ કરે ?
વડીલને વિનય કરવાનું, વડીલની આજ્ઞા માનવાનું એાઘ રીતે કહેવાય; પણ છે જે વ્યકિતગત વાત આવે ત્યાં એકદમ કહી દેવામાં ભયંકર જોખમ છે. “વડીલની આજ્ઞા છે
માનવી_કેવળ એટલી જ વાત પકડનાર મિથ્યાષ્ટિ છે. વિધિ એ છે કે વડીલ વડીલ હોય તો એની આજ્ઞા જરૂર માનવી પણ વડીલ જે વડીલપણું મૂકી દે તે બાળકે પણ જ
બાળકપણું મૂકી દેવું જોઈએ. વિનય, વિવેક, નમ્રતા, મર્યાદા એ ગુણે જે સેવતાં હું છા આવડે તો મુક્તિ આપે અને ન આવડે તે એજ પોતાના આત્માને નાશ છે જ કરે. ગુણે અને ગુણાભાસને વિવેક કરે તે સમ્યગ્દષ્ટિ અને ગુણભાસને ગુણ માને છે છે તે મિથ્યાષ્ટિ ઝીણે ધર્મ તે આનું નામ. છે જ્ઞાની તે વસ્તુ બતાવીને ખસે : . આપણે જોઈ ગયા કે અઠાણુ જણ પાસે ભરતના દૂતે આવ્યા હતા. તેમણે ૨ ભારતનો હુકમ સંભળાવ્યો કે “કાં તે આજ્ઞા માને, કાં તે રાજ્ય છોડે અને એ છે ઈ બેમાંથી એકેય ન કરવું હોય તે યુદ્ધમાં ઊતરો.” શું કરવું તે પૂછવા ભગવાન પાસે દિ ન આવ્યા. હવે ભગવાન જે આજ્ઞા ન માનવાનું કહે તે યુદ્ધ થવામાં તે ૫ ૫ છે જ; છે છે અને આજ્ઞા માનવાનું કહે તે એમાં રાજ્યની રક્ષાનો હેતુ હોવાથી સંસારની પુષ્ટિ ઈ છે. ભગવાન “હા” કે “ના” કહે શી રીતે?
સભા“આ તો વ્યવહાર ઊઠે તે વ્યવહાર રાખે છે કે ને ? તમારે વ્યવહારમાં રહેવું હોય તે તમે છે