Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આ વર્ષ ૧૧ અંક ૩૫/૩૬ તા. ૧૧--૯૯ :
: ૭૯૧ છે દીકરો હતે. બધાના જન્મઢતા, ઊછેરનાર અને બધાને રાજ્ય વહેચી આપનાર પોતે એ જ હતા એટલે એમને માટે પંચાત કરવી મુશ્કેલ ન હતી. એ ભરતને પણ બેલાવીને * કહી શાતા હતા પણ એમણે એ પંચાત કરી જ નહિ. હું ભગવાને અઠ્ઠાણુને ભરતને નમવાનું કેમ ન કહ્યું?
મોટાભાઈને નમવાનું કહેવામાં તે વિનય છે ને? ભગવાને એમ પણ કેમ ન છે. કહ્યું? તમે વારંવાર કહો છે ને કે “વડીલની આજ્ઞા માનવી, ન માને તે છે : છે ધમને માટે પણ લાયક નથી, એમ શાસ્ત્રમાં કહ્યું છે, પણ ભગવાને આવનારને ભારતની છે 4 આજ્ઞા માનવાનું કેમ ન કહ્યું? ભરતને કાંઈ રાજ્યને લેભ ન હતો, ભાઈઓના રાજ્ય છે. છે પડાવી લેવાની એની ભાવના પણ ન હતી, માત્ર અઠાણને આજ્ઞા મનાવવી હતી, તે . કર ભગવાને અઠાણુંને મોટા ભાઈને નમી જવાનું કેમ ન કહ્યું? જ્ઞાનમાં ન માનવાનું જોયું છે. # હોત, તો પછી બોલાવીને કહેત તો તે માનત ને? એમની આજ્ઞા પણ ન માને છે. છે એવું તે કઈ હતું જ નહિ ? છે ભગવાન જે વાતમાં ન પડે એવી વાતમાં અમારાથી પડાય ?
આજે તે કહે છે કે “પૂછીએ બધું પણ આજ્ઞા તો ફાવે તે માનીએ, જ બંધાયેલા નહિ.” ભગવાને આજ્ઞા માનવાનું કે ન માનવાનું કાંઈ પણ ન કહ્યું એને ? ૬ હેતુ તે શેધ પડશે ને ? ભગવાન જેવા સંસારની વાતમાં ન પડે તે એમની છે છે આજ્ઞામાં ચાલનારાં સાધુ ક્યી રીતે પડે? ભગવાન તે વીતરાગ હતા, શક્તિસંપન જ હતા, એ પણ જે સંસારની વાતમાં ન પડે, આવી નહિ જેવી બાબતમાં પણ વચ્ચે જ ન આવે તે અમે તો રાગી અછે બંધનમાં પડેલાથી, જે કલ્યાણને ખપ હોય તો છે એવી વાતમાં પડાય ? નહિ જ. એવા બહાદુર પણ જ્યારે અલિપ્ત રહે તે અમે છે. છે તે એમની અપેક્ષાએ સાવ બાયલા ! તે અમારાથી એવી વાતમાં ન જ પડાય.
આજે કહે છે કે દુનિયાના ભલા માટે સાધુ કેમ આગળ ન આવે?” પણ હિ $ એ ન જ આવે. ભગવાન જેવા ઠરે તે અમે બાયલા તે વધુ ડરીએ ને? . છે અમે રાગી છતાં ઇચ્છા તે વીતરાગ થવાની ને !
1 સભા, “એ તો-વીતરાગ હતા એટલે એમાં ન પડે પણ તમે તે રાગી ?' # ' અમે રાગી એ વાત કબૂલ પણ ઈચ્છા તે વીતરાગ થવાની ને ? જે રાગી જ છે જ રહેવું હોત તે અહી (સાધુપણામાં) આવત શાના ? ઘરબાર મૂકીને અહીં આવ્યા ૨. છે તે વીતરાગ થવા કે રાગી જ રહેવા ?? એમણે મેળવેલી ચીજ મેળવવા તે આવ્યા છે, એ છીએ. છીએ રાગી પણ રાગી રહેવું નથી, તે શું કરવું એ સલાહ આપ, હો!