Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૧૧ અંક ૩૫-૩૬ તા. ૧૧-૫-૯૯ :
: ૭૮૭
ખ. વર્ણન કરાયુ છે. જ્ઞેય એટલે જાણવા યેાગ્ય પઢાર્થી તેમાં હેય એટલે ત્યાગ કરવા ચેાગ્ય વસ્તુએ-પદાર્થો અને ઉપાદેય એટલે આદરવા ચે ન્ય વસ્તુઓના સમાવેશ થઇ જાય પણ ગીતા એવા સદ્ગુરૂની પાસે સમજનારા આત્મા મારા માટે શુ ત્યાગ કરવા યેાગ્ય છે અને શુ... આદરવા ચેાગ્ય છે તેને સમજીને પછી હિતની પ્રાપ્તિ માટે ઉપાદેયમાં પ્રવૃત્તિ અને અહિતથી બચવા માટે હેયથી નિવૃત્તિ કરે છે, પણ આજના ઘણા ઉપદેશક અને વકતામાં રોગ ફેલાયેા છે કે-દૃષ્ટાંતાના ઉપયાગ વિધાનાના ઘાત– નાશ કરવા કરે છે પણ વિધાનાને પુષ્ટ કરવા કરતાં નથી.
આ પ્રગટ થયેલ સાહિત્યમાં પણ આવી જ રીત અજમાવાઇ છે. અને ઠાગ્રહથી મુક્ત થવાને બદલે પેત્તાની માન્યતાની પુષ્ટિ માટે એવા ખાટા ખેાટા પ્રશ્નોના મારે ચલાવ્યા છે કે જાણે જૈનશાસનના પરમાને જાણનારા આચાય ભગવ‘તેા એટલે ખુલ્લુ ! બારાખડીના ચૌદમા અક્ષર જેવા! અને પોતે જ ‘ચિત' ! આવા શ્રધ્ધાહીન, કાગ્રહી લેાકેાને જવાબ આપવાના હાય પણ નહિ. પણુ ખીજાં જીવા ખાટા માર્ગે ન જાય તેના માટેના આ પ્રયત્ન છે.
એકલા
પેાતાને સન્માનું જ્ઞાન નથી અને ખીજાને સુફીયાણી વણમાગી સલાહ દેવા નીકળ્યા છે. સ', ૨૦૧૫ માં ચૈત્ર વિષે ખીજની વૃદ્ધિ છે અર્થાત રૌત્ર વઢિ–બીજ એ છે. ગામને સલાહ આપનારા અને શ્રી પસૂત્ર જેવા પવિત્ર આગમના સંદર્ભ ટાંકનારા, (જેમાં નવમા વ્યાખ્યાનમાં તિશિ અંગેનુ` સ્પષ્ટ માર્ગદર્શન મલે છે.) રૌત્ર વિદ ખીજની વૃધ્ધિ હૈાવા છતાં પ્રામ કે દ્વિતીય નહિ લખતાં માત્ર રૌત્ર ક્રિ-મીજ લખે છે—તે તેમનુ માર્ગનું અજ્ઞાન અને કઠાગ્રહ સૂચિત કરે છે.
વાસ્તવમાં આજથી બે વર્ષ પૂર્વે એક અનામી પત્રિકા માતમ॰'ના હેડી‘ગથી પ્રગટ થયેલ. તેમાંની જ વાત આ સાહિત્યમાં પિષ્ટપેન કરેલ છે. તે વખતે આ તે કેવી સંસ્કૃતિ' પુસ્તિકા ન્યાયવિચક્ષણુ સિધાન્તનિષ્ઠ પૂ. પાઠ આચાર્ય ભગવંત શ્રી ચન્દ્રગુપ્ત સૂ. મ. સા. પેાતાના નામથી પ્રગટ કરી બધી વાતાના ખાતે અને સ્પષ્ટ ખૂલાસા આપેલ પણ સાચું' સમજાવીએ તેા ગાંડા ડાહ્યા બને, પણ દાઢ ડાહ્યા ડાહ્યા ન બને-“એવુ' દેખાય છે.
આગમ એ કાચા પારા હેલ છે, આગમ પણ બધાજ સાધુને ભણાવવાના છે તેવુ' નથી. ચેગ્યતા કેળવે તેમને જ આગમનું પ્રદાન કરવાનુ છે. યાકિની મહત્તરા સૂનુ પૂજ્યપાદ આચાર્ય દેવશ્રી હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજા વિરચિત અને મહામહેાપાધ્યાય શ્રી યશેાવિજયજી ગણિવચ્ચે જેના પર વૃત્તિ—ટીકા રચી છે તે ‘ચાવિ‘શિકા