Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
હાલારદેશાધ્ધારક .આ વિજ્જતીનજી મહારાજની પ્રેરણા મુજબ ભાજ અથૅ સિદ્ધાન્ત ઓ તથા પ્રથારનું ન
www
પઠન કરાની
www
અઠવાડિક માારાા વિશા હૈં, શિવાય ચ માય થ
·
-તંત્રી ફ્રેમચંદ મેઘજી ગુઢ
(મુંબઇ) (રાજકેટ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શ
સુરેશચંદ્ર કીરચંદ શેઠ
(3G)
નાચે નશી ગુઢકા ( ( ગઢ)
વર્ષ : ૧૧]૨૦૫૫ વૈશાખ વદ ૧૦ મ`ગળવાર તા. ૧૧-૫-૯૯[અ’ક: ૩૫-૩૬ વાર્ષિક ૩, ૫૦ આજીવન રૃા. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬૦૦૦ જિનવચન અન્યથા દાખવે, આજતા વાજતે ઢાલ રે —પૂ. મુનિરાજ શ્રી પ્રશાન્તદર્શનવિજયજી મ. કલહકારી કઢાગ્રહ ભર્યા, થાપતા આપણા ખેલ રે; જિનવચન અન્યથા દાખવે, આજ તા વાજતે ઢાલ રે.”
( સવાસા ગાથાનું સ્તવન, ઢાળ
પડેલી ગા. ૮)
મહામહે।પાધ્યાય લઘુ હરિભદ્ર' બિરૂôધારી પૂજ્યપાદ શ્રી યાવિજયજી મ.ની આ આ વાણી આજે અક્ષરશઃ સત્ય દેખાઇ રહી છે. સદ્દગુરૂની નિશ્રામાં રહીને તેમના ચરણાની ઉપાસના સેવા-ભક્તિ કરે તેને માનું યથા જ્ઞાન પ્રાપ્ત થાય એટલુ જ નહિ પણ જે જ્ઞાન પ્રાપ્ત થાય તે પરિણત પણ બને, દર્શન માહનીયના ક્ષયે।પશમ વિનાના જ્ઞાનાવરણીય કર્માંના ક્ષયાપશમ સ્વ-પરને હાનિ કરનારા બને છે, અધૂરા ઘડા છલકાય ઘúા' એ ન્યાયે કાંઇક વાંચતા-લખતાં-ખેલતા આવડચુ' એટલે અમે જ્ઞાની થઇ ગયા અને કૂપમંડુકની જેમ કુદાકુદ કરે. શાસ્ત્રકાર ભગવ એ જીવની ચેાગ્યતા પ્રમાણે જ્ઞાનપ્રદાન કરવાનું હેલ છે. પણ માત્ર ભાષાજ્ઞાનથી પડિત થઈ ગયેલા કેવા ‘છબરડા’ વાળે છે તેં શેાધવા પડે તેમ નથી. તેથી જ જીવના પરિણત, અપરિણત અને અતિપરિણત એવા ભેદ પડયા છે, નાના બાળકને કે માંઠાને જેની હાજરી માઁ છે તેને સુપાચ્ય વસ્તુ આપવાથી ગુણકારી બને. દૂધપાક આપવાથી ગુણને બદલે દોષ જ પેદા થાય.
ભગવાનના ધમ સૂક્ષ્મબુદ્ધિથી સમજવાના છે અને તે પરિણત જીવા જ સમજી