Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૭૮૬ :
શ્રી જૈન શાસન [ અઠવાડિ] છે જ શકે. અપરિણત જીવો તો અધર્મ પામે અને અતિપરિણત છે તો દુર્વિધુ દૂધમાંથી
પિરા કાઢે તેમાંની જાતના હોય છે. આવા છ પાણીના શાંત વમળમાં કાંકરા નાંખી છે ડહોળવાનું કામ કરે છે. કાઢવ ઉડાવવા વિના બીજું કાંઈ આવડતું નથી. પોતાની છે ૨ જાતને પાછા મહા બુધિનિધાન (!) વિદ્વાન (!) અને સિદ્ધહસ્ત લેખ (1) માને. ૨ છે જાતે જ પીઠ થાબડી પોતાનાં વખાણ કરે “આ બંદાને જવાબ આપનાર હજી કઈ છે
પેઢા થયો નથી.” છે. આત્માનું હિત ન હણાય તેની શાસ્ત્રકારોએ ઘણી ચિંતા કરી છે તેથી ગૃહસ્થને
એક ચરિત્ર ગ્રન્થ કે તેનું ભાષાંતર પણ જાતે વાંચવાને નિષેધ કર્યો છે. ગીતાર્થ છે સદગુરૂની પાસે જ વાંચવાનું વિધાન કર્યું છે. જેથી ફાવતી વાતને ગ્રહણ કરી મનઆ ઘડિત કલ્પિત સિદ્ધાન્તની પુષ્ટિ ન કરે પણ નવનીત સમાન સારી વસ્તુને ગ્રહણ કરી છે ૬ આત્મહિતકર માર્ગે આગળ વધે.
- જે આત્માએ જાતે જ ધર્મના પુસ્તક વાંચે છે અને “મારું તે જ રાચું” આવી છે
માન્યતાના ધણી બને છે તેઓ સ્વ–પરતા હિતનાશક સાથે ક્યારે ઉન્માર્ગ પોષક કે જ તેના સહાયક બની જાય છે તેની તેમને ખબર પડતી નથી. પછી તો એવા કઠાગ્રહી ક બની જાય છે કે પોતાની માન્યતાની પુષ્ટિ માટે કુયુકિતઓ શોધે છે, અને સત્ય માર્ગ છે ૨ અને પરમાર્થથી સેંકડો ચેંજન દૂર ચાલ્યા જાય છે.
હમણાં જ વિનિયોગ પરિવાર તરફથી પ્રગટ થયેલ અને શ્રી અરવિ પારેખના છે એ નામથી લખાયેલ સાહિત્ય જોવામાં આવ્યું. (ઘણુ બધા આચાર્યોને અભિપ્રાયાર્થે ' મેકલવાનું પણ જાણ્યું છે.) તેમાં “શ્રી ક૯પસૂત્ર” તથા “શ્રી શ્રાદ્ધવિધિ જેવા ગ્રંથના છે
સાક્ષી પાઠ આપી ભેળા ભદ્રિક જીને સન્માર્ગથી દૂર કરી ઉન્માર્ગે જોડવાને યોજનાછે બધ્ધ પ્રયત્ન કરાય છે. આજે આવા મોટાં શાસ્ત્રોના નામે લેકેને ઠગવાની એક કળા” ચોમેર વ્યાપક બની છે !
પરમતારક શ્રી જિનેશ્વર દેવોએ જેમ મોક્ષમાર્ગ અને મોક્ષમાર્ગના ઉપાયોનું હું સાંગે પાંગ વર્ણન કર્યું છે તેમ આખા સંસારમાર્ગનું પણ વર્ણન તેમને જ કર્યું છે છે તો તેને અર્થ એવો કરાય કે-“ભગવાને પણ સંસારમાર્ગ બતાવ્યો છે માટે સંસારમાં જ રહેવામાં વાંધો નથી ? અને આવો અર્થ જે કરે તેને શાસ્ત્રકાર પરમર્ષિઓ માને જ જ્ઞાતા કહે કે માર્ગને અજાણ કહે? શ્રી તીર્થંકર પરમાત્માએ તે જે વસ્તુ જેવી હોય છે છે તેનું સ્વરૂપ યથાર્થ સમજાવે પણ સાથે સાથે વિવેક બુધિ પણ આપે. જેમ કે, ઇ
નવતત્વમાં ક્યા તો હેય છે, ક્યાં તો ઉપાદેય છે અને જ્યા તો ય છે તેનું