Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
# શાસન સમાચાર « થ - - ર સ - સ - કાજ અમર
પૂજાનું આગામી ચાતુર્માસ માટુંગાના આંગણે તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ્દ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહા9 રાજાના શિષ્ય-પ્રશિષ્ય વર્ધમાન તપેનિધિ પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણ્યશ 0 સૂરીશ્વરજી મહારાજ તથા પ્રવચન પ્રભાવક પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કી તૈયશસૂ. ૨ જી મહારાજ આદિ ઠાણાનું આગામી ચાતુર્માસ પોતાના સંઘના આંગણે કરાવવા માટે જે એ જે અનેક સંઘની વિનંતિએ આવેલ હતી તેમાં મદ્રાસ (ચૈજ) શ્રી ચંદ્રપ્રભાસ્વ મી જેને 2 સંઘ, મુંબઈ ભૂલેશ્વર મોતિશા લાલબાગ જૈન સંઘ પ્રમુખ હતા. દરેક સંઘેરી ગરછાઇ ધિપતિ પૂજ્ય પાઠ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય મહોદયસૂ. મહારાજા પાસે પિ પિતાની છે આ વિનંતિ કરી હતી. એમાં બૃહદ મુંબઈના તમામ પરાંઓના આરાધકો એક ૪ મધ્ય- ૪ - વતી સ્થળે સામૂહિક ચાતુર્માસિક આરાધનાનો લાભ લઈ શકે એ ઉદેશથી જૈન શાસનમ ર' રીલીજીયસ ટ્રસ્ટ સંચાલિત શ્રી બૃહદ મુંબઈ જિનાજ્ઞા આરાધક મંડળના ઉપક્ર, માટું- ૨ (ા ગામમાં રહેતા શ્રમણોપાસકેએ આગામી ચાતુર્માસ માટુંગાના જ આંગણે થાય છે માટે જ પુરૂષાર્થભરી વિનંતિ કરી હતી. એ માટે સુયોગ્ય મહાત્માઓ પ્રશ્નાન કરવા પૂજ્ય છે ગચ્છાધિપતિશ્રીજીને વિનવ્યા હતા. પૂજ્યપાદશ્રીજીએ એના પર વિચાર કરી બને આચાર્યશ્રીના માટુંગા ચાતુર્માસ માટે આજ્ઞા પ્રદાન કરી હતી. જેને અનુસરી ફ ગણ વઢ ૫ રવિવાર તા. ૭-૩-૯ ના સવારે ૭ વાગે શ્રીપાળનગરમાં પ્રવચન બાઢ સંબઈ શહેરના વિવિધ પરાંના સંઘે અને આરાધકેએ એ અંગેની વિનંતિ કરી હતી જેને ૪ સ્વીકાર કરતાં જયનાઢ તેમજ શંખનાઢ અને ઢોલત્રાંસાના નાદપૂર્વક સૌના હૈયે છે
આનંદ છવાયો હતો. આ પ્રસંગને અનુલક્ષીને એક મઝાના સોનેરી ફોલ્ડર ઉપર થી દિ “માટુંગામાં ચાતુર્માસ શા માટે ?” અને “ચાતુર્માસાર્થે પધારતાં પૂજાનો પરિચય છે ઈ કરાવતું લખાણ લખી સાથ ૫ ગ્રામની ‘ત્રિપદી પંડિત' રજતમુદ્રા સૌને અર્પણ કરાઈ છે
થઇ હતી.
છે
આ પ્રસંગે સંઘને વિર્ય પૂ. મુનિશ્રી અક્ષયવિજયજી મ. સા. તથા પર્યાયવૃદ્ધ પૂ. મુ. શ્રી દિવ્યભૂષણવિજયજી મ. સા. નું સાનિધ્ય પણ સાંપડ્યું હતું.
દેવાંગ ગ્રુપે પણ આ અવસરને વધાવવા સૌને શ્રીફળ સમપ્યું હતું.
પૂજયેના માટુંગા ચાતુર્માસ નિર્ણયના સમાચારે સમગ્ર મુંબઈમાં એક નવી જ આ આધ્યામિક ચેતનાને શુભ સંચાર થવા પામ્યો છે.