Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે
'નો
એ ત્મ પ્રબોધક પ્રસંગે 1 કોના વારસ બનવું છે ? :
પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ.
આ એ
પુણ્યના ફલ તરીકે શું પ્રાપ્ત થાય? આ પ્રશ્નના જવાબમાં સુરસુંદરી અને જ ૨ મયણાસુંઠરીખે જે જવાબ આપ્યા તે આપણા બધાને ખબર છે. સુરસુંદરીએ પુણ્યના ક ફળ તરીકે જે વાત કહી કે, ધન, યૌવન, હોંશિયારી, નિરોગી શરીર અને મનગમ છે. મેળાપ-તે વાત ખોટી નથી પરતું તેના પરથી માણસના મનમાં શું હોય છે તે છે હું સમજી શકાય છે. અર્થ-કામના જ રાગી બનેલા અને આ વાત ગમે. સાચે સમજુ ;
ધર્માત્મા ધર્મના ફળ તરીકે આવી નાશક અને મોક્ષ માર્ગમાં અંતરાયભૂત ચીજોને જ ઇ માંગે પણ નહિ અને તેમાં રાજી પણ થાય નહિ. ' . .
, સાચે ધર્માત્મા તે તોવિક દષ્ટિએ, શ્રીમતી મયણાસુંદરીએ પુણ્યના ફળ તરીકે છે દિ વિનય, વિવેક, ચિત્તની પ્રસન્નતા, શીલસંપન્ન શરીર અને મોક્ષમાર્ગને મેળાપ–તે જ ૨ ચીજો માં જ રાજી થાય. તે ચીજને જ ઈચ્છ. ૨ વર્ષોથી વર્ષમાં બે વાર આ વાત સાંભળનારા વાંચનારા આપણા હૈયાને ઢાળ , ક કઈ તરફ છે તે વિચાર કર્યો છે ખરો ? આપણને મોક્ષમાર્ગમાં બાધક જ સામગ્રી ગમે છે જ છે કે, મોક્ષમાર્ગમાં સાધક-સહાયક સામગ્રી ગમે છે ? આ વિચાર આત્મા સાથે ન જ ૨ કરીએ તે આપણને શું લાભ થાય ? આપણે સુરસુંદરીના વારસ થવું છે કે મંયાણા 85
સુંદર ના વારસ થવું છે ? જ્યાં સુધી ધનાદિ તરફનો ઢાળ હશે તે સમજી લેવું કે ? આપ સંસારનો રસ હજી તેવો જ છે, તેમાં કાપ પડયે નથી, આ વિચાર જ્યાં છે સુધી આત્મસાત્ નહિ કરીએ તો આપણને જે આત્મિક લાભ થવો જોઈએ તેનાથી
વંચિત રહીશું. ધર્મકથાએ માત્ર વાંચવા કે સાંભળવા નથી પણ હયાને અડાડવા જ છે અને સુધારવા માટે છે. આવી જશા કેળવવા આ વિચારણા છે.
શ્રી મહાવીર શાસન – શ્રી જૈન શાસનના પ્રતિનિધિ
માધવજી તારાચંદ મહેતા દીપક સ્ટેસ ૪૬ મિઈન રેડ, નાસિક-૪રર૦૦૨