Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
- ૧૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પુણ્ય શોધી શોધીને કરાય પણ તે માટે સાધુ પાસે દુઃખ કઢાવવા અને સુખ છે કિ મેળવવા તે ને જ જવાય. આ વાત જ નહિ સમજે તે સંસારમાં ચાર ગતિમાં છે ૨ ચોર્યાશી લાખ નિમાં ભટકવા જવું પડશે!
તે ભાવિ ભદ્રંકર બને!
તમારાથી બીજુ કાચ ન થઈ શકે પણ આટલું દરરોજ યાઢ કરો કે–“હું . 4 અનાદિ છું. અનાદિકાળથી નરકાઠિમાં ભટકતે ભટકતો અહીં આવ્યો છું. મેહના છે
યેગે જનમવું પડયું છે. જ્ઞાનીએ જનમને પાપ કહે છે છતાં આ મનુષ્ય જન્મના ૨ વખાણ કરે છે, સારા કહે છે તે એટલા માટે કે, મને આદેશમાં, બાર્ય જાતિમાં, છે આર્યકુલમાં તેમાં ય જૈન જાતિમાં અને જેનકુળમાં જનમ મળ્યો છે. મને જનમતાંની આ સાથે જ શ્રી અરિહંત પરમાત્મા જેવા દેવ, તેમની આજ્ઞા મુજબ આ સંસારને છે ૨ ત્યાગ કરી ત્યાગ ધર્મને બતાવનારા. સુગુરૂ મળ્યા છે, ત્યાગમય ધર્મ સાંભળવા મળે ર છે. માટે આ જનમ સારે છે. તેમ જ યાઢ આવે છે? જો આ યાદ આવે છે ઝટ મેક્ષ છે જ યાદ આવે. પછી તેને થાય કે મારે દર્શન-પૂજન, વ્યાખ્યાન શ્રવણ વગેરે જે કાંઈ કે ધર્મ કરવાનું છે તે મેક્ષ માટે જ કરવાનું છે તેથી જ તેને સમજાય કે- ઘર–પેઢી૨ પૈસા ટકાટિ ભૂંડા છે. કુટુંબને સંગ પણ ભૂડે છે. તેમાં ફસાવું તે માર્યો જ જાઉં. છે તેને માટે કરેલાં પાપ મારે જ ભોગવવાના કેઈ સાથે આવે નહિ. મેં કરેલા કર્મ તે મુજબ જ મારે જવું પડે.” આ વિચારને અનુસાર જીવન જીવવા માંડો તે તમારા ર જીવનમાંથી ઘણું ઘણું પાપ ઘટી જાય અને ભવિષ્ય સુંદર બને.
આજ્ઞા ભૂલાવાથી નુકશાન આત્માને જ !
આજે મોટા ભાગને પા૫ યાદ આવતાં જ નથી. પાપથી પાછાં ફરવા માટે, જ છે બધા જ પાપ યાદ્ધ કરવા માટે અને ફરીથી નહિ કરવાનો નિર્ણય કરવા માટે જ
પ્રતિક્રમણ છે. તે સૌથી દુઃખદ વાત તે એ છે કે પ્રતિક્રમણ કરનાર જ થોડાં અને છે જ તેમાં ય મોટેભાગ માત્ર પાઠ જ બોલે પણ આત્મા સાથે વિચારે નહિ. અડી કેઈની ર ટીકા કરવાનો આશય નથી પણ સુધારવા માટે આ વાત છે. પાઠ તે પોપટ પણ ઇ બેલી જાય. અને આજે તે તમે ઘણા આગળ વધ્યા ! કે બધું રેકર્ડ” માં ઘાલ્યું. ૨ છે એટલે હૈયામાંથી અને મોઢામાંથી ય નીકળી ગયું. હવે તમારે કશું ભણવાની જરૂર ૨ નથી. બધું રેકર્ડ જ બેલશે. આવી રીતે શ્રી નવકારાદિ સૂત્રે રેકર્ડ વાં ઘાલવા જ છે તે શ્રી નવકારાદિનું અપમાન છે, તિરસ્કાર છે, તેના પરના સદભાવનો અભાવ છે.