Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૭૪૦ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) છે. દસ ચકી ઠીક્ષીત થયા પછી આવા અનુળ પ્રેમાળ, આજ્ઞાંક્તિ, વિનીત પરિવારને સન્મુખ છે ત્ર પણ જોતાં નથી.
આ પ્રસંગ સૌ સાધુ-સાધવી માટે ખૂબ જ ઉદ્દબોધક – પ્રેરક - આત્મ જાગૃતિને છે લાવનારે છે કે, જેને ત્યાગ કર્યો તેની સન્મુખ પણ ન જોવાય. સભુખ ન લેવાય તે ૬ યાક તે ક્યાંથી કરાય ? સંસારી માતા - પિતા- ભાઈ - બેન આદિ કુટુંબી - નેહી
જન વંદનાદિ માટે આવે અને હૈયામાં “મારી માતા “મારા પિતા આદિને ઉમ- અ ળકે આવે તે સમજી લેવું કે મમતાને તેડવા હજી ઘણે ઘણે અભ્યાસ કરવાનો છે. ૨ - મમતાના બંધન તૂટવાં કઠીન ભલે હેય પણ અસંભવિત અને અશક્ય તે નથી. સાચા છે ૨ ભાવે મમત્વનો ત્યાગ કરવાની બુદ્ધિ થાય તે પૂરતી જ આ વાત છે.
(૪) સાચે પૂજક કોણ ? શ્રી જિનેશ્વરદેવોના શાસનમાં પૂજ્યની પૂજા પૂજ્ય બનવા માટે જ કરવાની છે. પૂજય બનવાને ભાવ ન હોય અને પૂજે જે સુખ-સાહ્યબી, રિદ્ધિ-સિદ્ધિને માગ કર્યો, છે છે તે જ ચીજ-વસ્તુ મેળવવાનું મન હોય તે સાચો પુજક બની શકે નહિ દુન્યવી સુખ- ૧ જ સામગ્રીને ત્યાગ કરવાનું મન હોય, ત્યાગ ન થઈ શકે તે ય ત્યાગ કરવાની ભાવના . આ જીવતી રહે તે જ સાચો પૂજક બની શકે.
મહાપુરૂષોએ આત્માને પ્રબોધવા માટે બધી જ વાત સ્પષ્ટ કરી છે. પણ વર્તમાનમાં અજ્ઞાન, કદાગ્રહ, પકડ અને બેટી લાલચને કારણે તે તરફ નજર પણ જતી જ જ નથી તે ખૂબ જ શોચનીય વાત છે.
મંદિરમાં ગભારામાં પ્રવેશ કરતી વખતે ગભારાના સ્થાન પાસે સિંહ મુખાકૃતિ છે સમાન આકૃતિ હોય છે. તે શા માટે મંદિરમાં રખાય તે વાત પણ ઉપકારીઓએ સ્પષ્ટ જ કરી છે. દુન્યવી પઢાર્થોના રાગને કેસરી-સિહની અને શ્રેષને હાથીની આદિ ઉપમા આપ- ૨
વામાં આવી છે. રાગ અને દ્વેષરૂપી તે સિંહ કે હાથી ઉપર પગ મૂકી પછી ભારામાં છે ૬ પ્રવેશ કરી, ભગવાનને અડવાનું છે. જે આ વાત આત્મા શાંતિથી વિચારે તે તેને આ
સમજાય કે, રાગ અને દ્વેષ ઉપર પગ મૂક્યા વિના, તેને ઢબાવ્યા વિના–તેની ખાધીનતા છે જ છેડયા વિના પણ ગભારામાં પ્રવેશ કરાય નહિ, જિનબિંબને અડાય નહિ.
આ ભાવના પરથી જ સ્પષ્ટ થાય છે કે, સંસારી પઢાર્થોના રાગથી કે તે પડ્યા છે ૨ મેળવવાની ઈચ્છાથી ભગવાનની પૂજા પણ ન થાય તે પછી ધર્મ તે ક્યાંથી થાય? તેથી જ
સાચો પૂજક સમજે છે કે રાગાદિને તેડવા માટે, આધીનતાથી મુક્ત થવા પૂઢિ ધર્મ કરવાને છે પણ તેને પોષવા માટે ધર્મ કરવાનો નથી. આ વાત બરાબર સમજાઈ જાય છે તો તે બેડો પાર થઈ જાય. આવી ઇશાને સો પામે તે જ મંગલ કામના.