Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
1 શ્રેષ્ઠ પથ્ય શું ? ઘમ
* – શ્રી પ્રિયદર્શન છે
શિષ્ય પૂછે છે : “ગુરૂદેવ શ્રેષ્ઠ પશ્ય શું છે ? . ગુરુ કડે છે : શ્રેષ્ઠ પશ્ય ધર્મ છે ? છે. વૈદ્ય રલાહ આપે છે કે શરીર નીરોગી રાખવું હોય તે કુપથ્યનું સેવન ના ? જ કરશે. પથ્યનું સેવન કરો. જો તમારી વાયુપ્રકૃતિ છે તે વાલ–વટાણા વગેરે કુપ છે. ૬
જે તમારી િત્તપ્રકૃતિ છે તે મરચું વગેરે તીખા પઢાર્થો કુપથ્ય કહેવાય અને જે છે છે તમારી કફપ્રકૃતિ છે તે ઘી-તેલ વગેરે કુપથ્ય કહેવાય. છે જેમ શરીર માટે પશ્ય-કુપથ્યનો વિચાર ષિ-મુનિઓએ કરેલો છે તેમ આત્મા છે ૬ માટે પણ પ-કુપથ્યનું ચિંતન કરેલું છે. હિંસા, અસત્ય, ચોરી, દુરાચાર, પરિગ્રહ છે છે વગેરે પાપ પથ્ય છે. એ કુપશ્યના સેવનથી આત્માની પવિત્રતા નાશ પામે છે. માટે છે
પાપોનો ત્યાગ કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. ' જેવી રીતે કુપથ્ય બતાવ્યા છે તેવી રીતે પથ્ય પણ બતાવવામાં આવ્યાં છે ૨ છે. પશ્યના ખેવનથી આરોગ્યની અને તંદુરસ્તીની પ્રાપ્તિ થાય છે. આત્માના આરોગ્ય છે છે માટે શ્રેષ્ઠ પય બતાવવામાં આવ્યું છે ધમ ! ધર્મ શ્રેષ્ઠ પથ્ય છે. પાપ બધાં જ છે * કુપથ્ય છે માં એનો ત્યાગ કરવો જોઈએ અને ધર્મ પથ્ય છે, માટે તેનું સેવન કરવું છે જ જોઈએ. અર્થાત મનુષ્ય પોતાના જીવનમાં ધર્મ જીવ જોઈએ. મનુષ્યના મનમાં, વાણીમાં અને ? વ્યવહારમાં દમ સર્વોપરી સ્થાન હોવું જોઈએ. ’
- જેને જ્ઞાની–અજ્ઞાની લોક “સુખ કહે છે, તે બધી જ જાતનાં સુખો ધર્મથી જ છે જ પ્રાપ્ત થાય છે.
કે તમારે ધન-સંપત્તિનું સુખ જોઈએ છે ? ધર્મ આપે છે. "
તમારે ઇન્દ્રિયોના પ્રિય વિષયનું સુખ જોઈએ છે ? ધર્મ આપે છે. જે # તારે સવર્ગનાં સુખો જોઈએ છે ? ધર્મ આપે છે. "
તયારે મેક્ષનું પરમ સુખ જોઈએ છે ? ધર્મ આપે છે. - તમે ધર્મ? પર વિશ્વાસ રાખે, શ્રદ્ધા રાખે. ધર્મને “તમે પરમ મિત્ર માને છે “ધર્મેણુ લબતે સમ ? ધર્મ થી બધું જ મળે છે. પાપથી સુખ તે નહીં જ મળે.
ધર્મ જુદાં જુદાં સ્વરૂપ અને પ્રકારે ધર્મગ્રંથોમાં બતાવવામાં આવ્યાં છે. આ પરંતુ મારે તમને આજે ચાર પ્રકારનો ધર્મ બતાવવો છે. તે ચાર પ્રકારે છે. ૧. દાન, જ આ ૨. શીલ, ૩. તપ અને ૪. ભાવ.'
દાન ચ શીલ ચ તપશ્ચ ભાવો, ધર્મશ્ચતુર્ધા જિનબાંધવેન રે, નિરૂપિતે યો જમતાં હિતાય, સ માનસે મે રમતામજસ્રમ છે
- શાન્ત સુધારસ છે