Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
3 વર્ષ ૧૧ અંક ૩૩-૩૪ તા. ૨૦-૪-૯૯ :
: ૭૬૩ ચેાથો ધર્મ છે ભાવધર્મ : ચાર પ્રકારના ધર્મોમાં ભાવધર્મ શ્રેષ્ઠ ધર્મ બતાવ૨. વામાં આવ્યું છે.
ભાવરિચય પરમ ભાવો ધમ્મસ્ય સાહગે ભણિઓ !” ભાવ જ સાચે પરમાર્થ છે અને ભાવ જ દરેક ધર્મ સાધનામાં સહાયક છે. “સુફખ સુહબીયમૂઓ જીવાણુ સુહાવહે ભા' ! ભાવ જ મોક્ષસુખનું બીજ છે અને ભાવધર્મ જ જાને માટે સુખદાયી છે.” આ બાવધર્મની આરાધનામાં મુખ્ય રૂપે ચાર ભાવનાઓ રહેલી છે. ૧. ત્રિી, ૨. પ્રમોદ, ૩. કરૂણુ અને ૪. મધ્યસ્થ.
કહેવા માં આવ્યું છે : “યાદભાવ સંયુક્ત તદધમ ઇતિ કીત્યતે !* ર મનુષ્યના હૃદયમાં આ ચાર ભાવ જોઈએ જ. આ ચાર ભાવ ન હોય. અને માણસ જ દેખીતી રીતે ગમે તેટલી ધર્મક્રિયાઓ કરે, છતાં તે ધર્મતત્વને પામતો નથી. ૨
મૈત્રી ભાવના : “હે આત્મન્ તું સર્વ જીવો પ્રત્યે ત્રિી રાખ. આ વિશ્વમાં છે 8 તારે કઈ જ શત્રુ નથી. બધા જ તારા મિત્ર છે. સંસારમાં પરિભ્રમણ કરતાં તે બધાં જ
જ ઝ સ થે બધા જ પ્રકારના સંબંધ બાંધ્યા છે. માતા-પિતા, ભાઈ–બહેન, પતિ- ૬ પત્ની આદિ તમામ સંબંધથી તું બંધાય છે. હવે તે બધા સાથે તું શા માટે છે શત્રુતા કરે છે ? એ શત્રુતા પણ શું કાયમ ટકવાની છે ? નહી જ ટકે. બધા જ આ સંબંધે પરિવર્તનશીલ છે. તે પછી શા માટે તું તારા હૈયામાં શત્રુતાને સંધરે છે ? સમગ્ર જીવરાષ્ટિ તારું કુટુંબ છે એમ માન.
કરુણાભાવના : તમારા ગુણેનું ઉદ્દભવસ્થાન છે કમળ હૃદય. હૃદયની કમળ- છે તામાંથી જ ગુણને આવિર્ભાવ થાય છે. બધા જ ગુણમાં કરુણ સર્વશ્રેષ્ઠ ગુણ છે. આ બીજા જીવનાં દુઃખ જાણીને કે જોઈને એ દુઃખને દૂર કરવાની પ્રબળ ઈચ્છા થવી તે જ જ કરુણા છે.
પ્રમભાવના : “ગુણીષ પ્રમોદઃ ” ગુણીજનો પ્રત્યે પ્રભાવ રાખવો જોઈએ. છે પ્રમેહ એટલે પ્રેમ ! ગુણીજનો પ્રત્યે પ્રેમ ! ગુણો પ્રત્યે પ્રેમ હોય એટલે ગુણીજનોને જ પ્રેમ કરી શકે. “ગુણપ્રેમ કે સુલભ તત્વ નથી. દુર્લભ તત્વ છે. દુનિયામાં જે જીવે છે જ છે તે બધા ગુણ-અવગુણથી ભરેલા છે. છતાં એક વાત નક્કી છે કે આ સંસારમાં છે જ એક પણ વાત્મા એ નથી કે જે માત્ર દેથી જ ભરેલ હોય અને એનામાં એક જ છે પણ ગુણ ન જ હોય ! દરેક જીવાત્મામાં કેઈ ને કઈ ગુણ હોય જ. તમારી પાસે એ જ ગુણ જોવાની દ્રષ્ટિ જોઈએ. ગુણ દ્રષ્ટિવાળો માણસ જ બીજાના ગુણોનું દર્શન કરી શકે છે, જે છે અને એ પુણે સાથે પ્રેમ કરી શકે છે. દષદ્રષ્ટિવાળાને તે કેહનામાંય ગુણ નહી દેખાય.