Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૭૬૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
‘જગતના હિત માટે, ક્લ્યાણ માટે જિનેશ્વર ભગવંતાએ દાન-શીલ-તપ અને ભાવ, ચાર ધર્મ બતાવ્યા છે. એ ધર્માનું મારા મનમાં નિરંતર સ્થાન રહેા.’ પહેલા ધર્મ છે દાનધર્મ : દાનની પરિભાષા છે સ્વસ્થ ઉત્સર્ગો દાનમૂ !” જે પેાતાનું છે તેના ત્યાગ કરવા એ દાનધમ છે. જે મનુષ્યાને ભૌતિક પદાર્થોની આસક્તિ એછી થાય અને જેમનામાં અનુકંપા, દયા, કરુણા આદિ ગુણે પ્રગટ થયા હાય તે પુણ્યશાળી મનુષ્યા દાનધર્મની આરાધના કરી શકે છે. આમ જેને કરી શકે, જૈનેતરા પણ કરી શકે !
દાન ધર્માંના મહિમા જ્ઞાની પુરૂષાએ ખૂબ ખૂબ ગાયા છે !
દાન સુખ–સૌભાગ્યકારી છે. કાન પરમ આરાગ્યકારી છે. દાન પુણ્યનિધાન છે. અને દાન અનેક ગુણેાનુ સ્થાન છે.
દાનથી કીર્તિ વધે છે. દાનથી નિર્મળ શરીર ક્રાંતિ વધે છે અને ટ્ઠાનથી વશ થયેલા શત્રુ પણ દાતાની સેવા કરે છે !
ધન્ના સાવાહના ભવમાં સાધુપુરુષોને જે ઘીનુ' જ્ઞાન દીધું હતું. એ જ પુણ્ય પ્રભાવે એ ધન્ના સાથે વાહ ત્રણ લેાકના નાથ ભગવાન ઋષભદેવ બન્યા.
ખીજો ધર્મ છે શીલધર્મ : શીલધર્મના અદ્દભુત મહિમા ગાતાં ઋષએ ગાયું છે– ‘શીલ જ જીવેાનું ઉત્તમ ધન છે. શીલ જ પરમ મંગલ છે, શીલ જ દુઃખ-રિદ્રતા દૂર કરે છે અને શીલ જ સર્વ સુખાનું ધામ છે. !'
શીલ જ ધર્મનું નિધાન છે. શીલ જ પાપાના નાશ કરે છે મનુષ્યના શ્રેષ્ઠ શૃંગાર છે !
અને શીલ જ
નરકનાં દ્વાર બંધ કરવા માટે શીલ જ મજબુત કમાડ છે અને તે દેવલાકના ઉજ્જવલ વિમાન પર આરુઢ થવા માટે શ્રેષ્ઠ સીડી છે. એક કવિએ ગાયું છે :
શીયલ સમુ· વ્રત કા નહીં, શ્રી જિનવર એમ ભાખે રે, સુખ આપે જે શાશ્વતાં, દુર્ગતિ પડતાં રાખે છે...
ત્રીજો ધર્મ છે તપધર્મ : આ તપના મહિમા અપર પાર છે ! તપને ૯૫– વૃક્ષ કહેવામાં આવ્યું છે ! આ કલ્પવૃક્ષનુ મૂળ છે સ તાષ. એની વિસ્તૃત ઘટા છે શાન્તિ, એની શાખાએ છે ઇન્દ્રિયનિરાધ, એનાં સુંદર પાન છે અભયદાન. એનાં પલ્લવ છે શીલસ પત્તિ. તેના પુષ્પા છે શ્રદ્ધારૂષ જળસિંચનથી પ્રફુલ્લિત વિસ્તણુકુળ, ખળ, ઐશ્વય અને સૌય થી ભરપૂર સ્વર્ગ ! આવું પવૃક્ષ છેવટે મેાક્ષસુખ, શ્રેષ્ઠ ફળ
આપે છે. !