Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૭૪૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક છે જ કરવી છે. ખાવા-પીવાદિ મોજમઝા કરવી છે અને મારે મેક્ષ જોઈએ છે એમ કહે તે છે
મક્ષ મળે ખરો? સંસાર, સંસારનું સુખ જ મોક્ષની આડે આવનાર છે. આ છે સંસાર જ તેનું નામ જે મોક્ષની ઈચ્છા થવા દે નહિ, ધર્મ જ કરવા દે નહિ, તમારા જેટલા સંબંધી છે તે તમને બધાને ધર્મ કરવામાં સહાય કરે ખરા ? તમે પણ તમારા સંબંધીઓને ધર્મ કરવામાં સહાય કરે ખરા ? તમને કોઈ પૂછનાર છે છે છે કે– ક્યાં સુધી આ સંસારમાં રહેવું છે ? આજે તમે બધા જેનકુળમાં જગ્યા છે પણ છે
મોટાભાગમાં જૈન સંસ્કાર વિદ્યમાન નથી તેનું આ પરિણામ છે. મોક્ષે જ જવું હોય છે છે તે ધર્મ કર્યા વિના ચાલે? ૬ આજે તે પૈસાવાળા ય વેપાર કરે છે તે તેને ય ઘરમાં કહેનાર કેઈ છે કે- છે છે આપણે ત્યાં ખાધું ખૂટે નહિ એટલું બધું છે તે ય શા માટે વેપાર કરે છે? તમને A તમારા ઘરમાં મા-બાપ, ભાઈ-ભાડું', આ છે તે કેઈએ પણ સલાહ અપિી કે- જ.
આપણે આજીવિકાનું સાધન પૂરતું છે તે હવે વધારે શું જોઈએ છે ? શા માટે છે છે આ પા૫ કરો છો ? કઈ ગતિમાં જવું છે? જેનકુળમાં જન્મેલા આપણે આ સંસાર છે છોડી દેવાનું છે અને મોક્ષ મેળવવા માટે જ મહેનત કરવાની છે તે માટે સાધુ છે જ થવાનું છે.” આવી વાત આજે મેટાભાગના ઘરમાંથી નષ્ટ થઈ ગઈ છે.
મોક્ષને મેળવવા માટે જ ધર્મ કરવાનું છે. આ મનુષ્યજન્મ મળવા માત્રથી 2 જ મેક્ષ ન મળે. મોક્ષ મળવાને આ મનુષ્ય જનમથી જ, જે શ્રી જિનેશ્વરદેવને ભક્ત જ હોય, શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને માનનારું હોય તે જૈનકુળ કહેવાય. તેવા છે
જૈનકુળમાં જન્મેલાને જે જૈન સંસ્કાર મળ્યા હોય તે તે બાલ્યવયથી જ આ સંસારને ૨
છોડવાની અને મોક્ષે જવાની જ ઈચ્છાવાળા હોય. તેથી સમ્યગ્દર્શનને, મ્યજ્ઞાનને છે છે અને સમ્યક્ષ્યારિત્રને પામવાની અને સમ્યક્તપને કરવાની ઈચ્છાવાળા હોય. “સ્વ-પરને
પ્રકાશક એવું જે જ્ઞાન, જુનાં કર્મોનો નાશ કરનારા તપ અને આવતાં કર્મોને દિ રોકનારૂં સંયમ : આ ત્રણેનો યોગ થાય તે મેક્ષ થાય એમ કહ્યું છે. આ ત્રણેને રે બરાબર આરાધે તે જીવ મોક્ષને મેળવી શકે. શ્રી જૈનશાસનને પામેલ જવ સમજી જ જાય કે- આત્મામાં કર્મ કેવી રીતે આવે અને આત્મામાંથી કમ કેવી રીતે છૂટે ! આ સમ્યગ્દષ્ટિ જીવને જ આનું સાચું જ્ઞાન થાય. બાકી સમ્યગ્દર્શન ન હોય કે તે સમ્યગ્દર્શન પામવાની ઈચ્છા પણ ન હોય તે નવપૂર્વ ભણે તે ય અને શાસ્ત્ર છે અજ્ઞાની કહ્યા છે. નવપૂવી સાધુ જ હોય પણ તેને મોક્ષની ઈચ્છા ન થાય. જેને શક્તિ છતાં ય તપ કરવાની સંયમ પાળવાની ઈચ્છા ન થાય તેને શાસ્ત્ર અજ્ઞાની કહ્યો છે