Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૭૫૨ :
: શ્રી જૈન શાસન ((અઠવાડિક ૬. થ બગડયું નથી. લંકેશ રાવણે અમારિ ફેલાવિ હતી તે તેને કુળમાં પાકેલે તું જ જ હિંસાના કામે કેમ કરે છે ? પગમાં કાંટે વાગતા દુ ખી થનાર તું બીજાના પ્રાણ ૨ ૨ પીંખી નાંખતા શરમાતું નથી ?
આથી ક્રોધથી ધમધમી ઉઠેલો બકાસુર ભીમથી ઘેરાયેલું હોવા છતાં બેલ્યો છે કે-“વાયડા, બકબક શું કરે છે ? હમણાં જ તને તે સવારના ભેજનને ભક્ષ્ય બનાવીને તારા સવાલનો જવાબ આપુ છું તું જે.”
આમ કહીને બકાસુર છાતીએ વળગેલા ભીમ સાથે જ ઉડયે અને પછડાયે. - હવે બાજીનો અંત લાવવા ભીમસેને કહ્યું કે, હવે છેલ્લી ઘડી છે બકાસુર ! 1 તારા દેવતાને યાદ કરી લે. માંસ ભક્ષકોને ક્યાંય પણ કલ્યાણ નથી.. (મારી વાત દિ નથી જ માનવી તે હવે તેને અંજામ ચાખી લે) એમ કહીને ભીમે એક જ પ્રચ ડ ર મુષ્ઠિના પ્રહારથી બકાસુરના માથાને ફેડી નાંખ્યું. છે બકાસુરનો સંહારના સમાચાર મળતા જ ભીમથી ફફડી ગયેલા માયાવી સુમાય ભીમનું મસ્તક સંહરી લઈને કુંતીદેવી આગળથી ભાગી છૂટ.
હવે ભયાનક અટ્ટહાસ્યના અવાજે થવા લાગતા યુધિષ્ઠિરે અ ને કહ્યું – 8 અજુન ! ભીમને મારી નાંખીને રાક્ષસ અહીં આવી રહ્યો છે તે તે રાક્ષસને બાણથી વિધિ નાંખ.
આથી અને અવાજની દિશામાં ધનુષ ઉપર બાણ ચડાવ્યું. બાણ છૂટે છે એટલી જ વાર હતી અને ત્યાં તે ભીમસેન પ્રગટ થયાં.
લોકેની ખુશીનો પાર ન રહ્યો.
નરસંહાર અટકી ગયે. બકાસુરના પુત્રને ભીમને હણી નાંખવાના પિતૃવૈર છે જ વસૂલાતના વિચારોથી મંત્રીએ પાછો વાળતા અને કેઈપણ જીવને વધ ન કરવાની ખાત્રી આપતાં જ તેના પુત્રને બકાસુરના સ્થાને સ્થાપિત કર્યો.
એક ચકા નગરીના લોકો બેસ્યા કે- આખરે કેવલીનું વચન સાચુ પડયુ. જ લાક્ષાગૃહમાં પાંડવે બળી ગયાના સમાચારથી બકાસુરના ઉપદ્રવની શાંતિ થશે કે કેમ? તેવી શંકા પડી હતી છતાં કેવલી ભગવંતે કહેલું જ કે જુગ માં હારેલા . પાંડવે આવીને બકાસુરના ઉપદ્રવને શાંત કરશે હવે પાંડવો એળખાઈ ગયા હતા.
: