Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૧૧ અંક ૩૧-૩૨ તા. ૩૦-૩-૯૯ :
: ૭૩૭
હ
નેરમાં ઉપધાન દરમ્યાન મહોત્સવ સાધારણની, પાઠશાળાની, જીવઢયાની ટીપ છે સારી એવી થઈ. ઉપધાનમાં શ્રાવિકોને તાલીમ આપનાર આરાધના કરાવનાર પૂ. ગચ્છાધિપતિશ્રી ના આજ્ઞાનુવતિ પૂ. સા શ્રી સુચનાશ્રીજી મ., પૂ. સા. શ્રી ગુણ- ૨ માલાશ્રીજી મ. આદિ ઠાણા ૫ હતા. તેઓ સંઘમાં પધાર્યા હતા. સંઘ પ્રયાણ પહેલા , સંઘવી પરિવારે નેરમાં જેનેના ઘર દીઠ ૧ કિલો જેટલી ફરસાણ મિષ્ટાનની લ્હાણી
કરી હતી. સંઘવી પરિવારે બલસાણ તીર્થમાં પાંચ હજાર રૂા. જેટલું સાદું સામાન એ આપેલ અને સાધારણ દેવદ્રવ્યમાં પણ સારી રકમ નોંધાવેલ દરેક સ્ટાફને ગ્લાસ વિ. આપેલ છે.
મત્સવ દરમ્યાન પૂ. આ. શ્રી અસ્વસ્થ થતા મહા સુ. ૮ ના તેઓશ્રીના છે સ્વાસ્થ નિમિતે ૧૨ જેટલા આયંબિલ નેર ઇતિહાસમાં પ્રથમ થયેલ. રેકને ૧૬ રૂા. છે (સેળ રૂા.) પ્રભાવના થયેલ.
પૂ. શ્રી બલસાણા તીર્થથી ફરી નેર પધારી નેરમાં સ્થિરતા કરશે.
દિહી : સકલ ખરતરગચ્છના પ્રમુખ તથા સમેત શિખર રક્ષા કમિટિના સંચાલક ૨ તા. ૨૧–-૯૯ ના સ્વર્ગવાસ પામ્યા છે.
વાસણ (મહેસાણા) અત્રે દેરાસરની વર્ષગાંઠ નિમિત્તે મહા સુ. ૭ થી ૮ કે ત્રણ દિવસ પાર્શ્વનાથ પૂજન આત્રિ મહોત્સવ પૂ. આ. શ્રી વિજય કમલરત્નસૂ. મ. આદી જ ૨ પૂ. મુ. શ્રી મોક્ષરતિ વિજય મ. આઢિની નિશ્રામાં ઉત્સાહથી ઉજવાયે. છે સુરત : પુ. મુ. શ્રી જ્યચંદ્ર વિ. મ. આદિની નિશ્રામાં વરાછા રોડ સંધમાં છે છે નેધણવ ને કુ. નીતિબેન બાબુલાલ તથા સાવરકુંડલાના રેખાબેન છબીલઢાસ દેશીની આ દીક્ષા તા. ૨૬-૧-૯૯ ના ઉત્સાહથી થઇ.
ખાનદેશમાં શાસન પ્રભાવના ધુલીયા શહેરમાં પરોપકાર પ્રેમી પ. પૂ. ગણિવર શ્રી ધર્મદ્રાસ વિજ્યજી તથા ૨ છે મધુર વકતા પ. પૂ. મુનિ શ્રી રત્નસેન વિજયજી મ. ની પાવન નિશ્રા શરૂ થયેલ મહા ઇ આ મંગલકારી શ્રી ઉપધાન તપમાં છેલ્લે છેલ્લે પ. પૂ. મહારાષ્ટ્ર સંઘે પકારી, વર્ધમાન , ૨ તનિધિ જૈનાચાર્ય દેવ શ્રીમદ્વિજ્ય પ્રભાકરસૂરીશ્વરજી મ. આદિ ઠાણ પધાર્યા અને ૨ આ સંઘમાં અનંતાનંદ છવાયે. પૂ. શ્રી ની નિશ્રામાં પ્રભાવક તપસ્વીઓને વરઘડે નિક- ૨ કે ન્યો હતો માળા રેપણની ઉછામણીએ રેકોર્ડ તેડ બેલાઈ. માળારોપણની વિધિ પણ છે
હજારોની મેદની ઉલાસપૂર્વક થઈ હતી લોકજિભે એના ગુણ ગવાયા હતા. આ જ ૨ મહેસૂવમ પૂ. આ. શ્રી ના નિશ્રાથી સેનામાં સુગંધ જેવી હતી.