Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
વૃત્તિ અને નિસ્તારની ભાવના જોઇ મુઢ મ`ત્રીશ્વર ગઢગઢ થઇ ગયા. બધાની વાત સ્વીકારી મેટા મંડપમાં શ્રી સંઘ ભેગા થયા છે અને સૌ પેાતપેાતાની શક્તિ અનુસારે લાભ લઇ રહ્યા છે.
૭૩૦ :
તે અવસરે એક દરિદ્રીમાં દરિદ્રી ભીમે નાનના શ્રાવક ઘીને ફેરી કરીને પેાતાની આજીવિકા માંડ માંડ ચલાવી રહ્યો છે. પત્ની પણ શા ઝઘડાળુ મલી છે. છતાં ય ધર્માત્મા, તે અવસ્થાને ય સમભાવે સહી, શક્ય ધર્મની આરાદના કરી રહ્યો છે. ઘણા દિવસે પેાતે એક રૂપિયા અને છ દ્રમ બચાવેલા અને શ્રી સિદ્ધગિરિજીની યાત્રાના મનારથ થતાં ઉપર યાત્રા કરવા ગયા છે. ત્યાં એક રૂપિયાના પુષ્પાથી ભગવાનની ભક્તિ કરી નીચે આવ્યા છે. અને તીના ઉદ્ધાર માટે શ્રી સંઘ અત્રે
ભેગા થયા છે તે વાત સાંભળતા તે પણ શ્રી સંઘના દર્શાનાર્થે આવ્યે છે. ખરેખર જે શ્રી સઘ ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવે તે જ પચ્ચીશમા તીર્થંકર છે. આવા શ્રી સઘના કેંન પણ મહાપુણ્યાયે થાય તે। આવી અવસ્થામાં પણ શ્રી સ’ધન! ઈનનું મન થવું' જીવની સુંદર ભવિતવ્યતા સૂચવે છે.
ત્યાં આવે છે પણ મેલાં ઘેલાં કપડા હૈાવાથી દ્વારપાલ તેને અન્નુર જવા નિષેધ કરે છે. દરેક કાળમાં આવી અવસ્થા રહેવાની સાચા ધર્માત્માને એળખનારા વિરલ આત્માએ જ હાવાના ! આના પુણ્યાય મહાન જેથી મત્રીશ્વરની નજરે આ પ્રસ`ગ ચર્ચો છે અને તે પેાતાના સેવકને માકલી તે દરિદ્રી શ્રાવકને અન્નુર એલાવે છે. આને જગ્યા પણ કોણ આપે ? તેથી ખુદ મંત્રી પેાતાની પાસે જ બેસાડે છે. ખરેખર શાસનને પામેલા ધર્માત્માને મન સાધર્મિક પ્રત્યે કેવા અહેા ભાવ બહુમાન હેાય તે વાત ૫. આ પ્રસગ પરથી સારી રીતના સમજાય છે. શ્રીમતના આદર કરે અને ગરીબને જાકારા દે તે વાસ્તવમાં ધર્માત્મા જ નથી પછી તેને સાર્મિક ઉપર સાચી પ્રીતિ જન્મી તે અસ`ભવિત છે. ‘સાધર્મિક તણું સગપણ કોઇ નહિ' તે આવા જીવા માટે વર્તમાનમાં તા બધુ માં ઢથી ખેલાય છે પણ વતનથી વિચારીએ તે
તીર્થ ભક્તિમાં બધા પેાતાના ફાળા નેાંધાવી રહ્યા છે તે જોઇ આ ભીમાને પણ આપવાનું મન થાય છે. ખરેખર સજ્જનાના સ`ગ, સાધિકાને સહવાસ શું અસર કરે છે તે આના પરથી સારી રીતના સમજાય છે. સંગ તેવા રંગ’સાખત જેવી અસર' વાત અમથી નથી કહી, શિષ્ટપુરૂષોના સહવાસ કેવા ગુ યલ હિતકર અને છે ? જૈનશાસન સમજે તેનું હું ચું પલટાયા વિના રહે નહિ. માથુ ય ડાલી ઉઠે અને હૈયું ય હાલી જાય. જ્યાં સૌનેયાની વર્ષા થતી હૈાય ત્યાં અ.ની પાસે જે છે તેની કિ ંમત કાણુ ગણે ? તેથી તે સ`કાચ પામે છે અને આપવું કે ન આપવું