Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
1216
2112
સંસ્કૃતિ પ્રકાશન જે જગતના જાણીતા/માનીતા “કલ્યાણ માસિકના માધ્યમે જેઓશ્રીની સિદ્ધ ૨ હસ્ત કલમ દ્વારા કથા-વાર્તા ચિંતનનું નિયમિત થઈ રહેલું સાહિત્ય-શ્રદ્ધાન જગજાહેર છે જ છે, એ પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય પૂર્ણચન્દ્ર સૂરીશ્વરજી મહારાજના સાહિત્યના છે
પ્રકાશનને મુદ્રાલેખ ધરાવતી સંસ્થા “સંસ્કૃતિ પ્રકાશન” નો ઉદ્દભવ થયે હજી આઠેક છે જ વર્ષે જ થયા છે, પણ આટલા ટૂંકા ગાળામાં સાહિત્ય ક્ષેત્રે જે નામના/કામના મેળવી છે ર છે, એ અંગે વધુ કંઈ કહેવું – લખવું જરૂરી જણાતું નથી. કેમ કે એનું સાહિત્ય છે જ એને સુપેરે પરિચય કરાવી જાય છે. એમાં ય ૧૩ મી ડિસેમ્બરે વિખ્યાત તીર્થ
જીરાવાલાના આંગણે એકી સાથે ૨૧ પુસ્તકનું પ્રકાશન કરીને સંસ્કૃતિ-પ્રકાશને જે સિદ્ધિ છે 8 મેળવી છે, એ સાહિત્ય જગતની દ્રષ્ટિએ પણ ખૂબ ખૂબ મહત્વ ધરાવનારી છે. કલાછે ત્મક સુંદર ટાઈટલ ચિત્રોથી સુશોભિત આ પુસ્તકે ઉડીને આંખે વળગે એવા બન્યા છે, છે છે જેમાં ૧૩ પુસ્તકે કથા વાર્તાને લગતા છે સંસ્કૃતિ કાજે સફરોશી વહોરી લેવાને S સંદેશ સુણ વતા ઐતિહાસિક પ્રસંગે અને જેન ધાર્મિક કથાઓથી સમૃદ્ધ આ પુસ્તકો ૨ કથા–રસથી જકડી રાખવાપૂર્વક વાંચકેના રૂવાડા ખડા થઈ જાય એવા વીર રસથી છે બરપૂર છે. છ પુસ્તકે ચિંતનથી ભરપૂર છે તથા માનવને મહત્વનું માર્ગદર્શન પૂરું જ પાડી જાય એવા છે અને બે પુસ્તક તે એવા એવા સચોટ સુવિચારોથી સમૃદ્ધ છે, છે જે સુવિચારો વાચકેના દિલમાં પ્રેરણાને પડઘે જગાવતા જ રહે. આ પૂર્વે પ્રકાશિત ૨ ૪૬ પુસ્તક દ્વારા થયેલું ઐતિહાસિક વાર્તાઓ, આગમિક કથાઓ, સાંસ્કૃતિક પ્રસંગે છે અને બાળવાર્તા ઉપરાંત ચિંતનથી ભર્યું ભર્યું સાહિત્ય સમાજે એકી અવાજે આવકાર્યું છે છે, લગભગ મોટા ભાગનું સાહિત્ય અપ્રાપ્ય છે અને જે પ્રાપ્ય છે, એની પણ થોડીક ૬ જ નકલો સ્ટોકમાં છે. આ રીતે ૪૬+૨૧ કુલ ૬૭ પુસ્તકો પ્રકાશિત કરવા દ્વારા ઘર જ
ઘરમાં એક નાનકડી લાયબ્રેરી ઊભી કરવામાં સફળ બનેલી સંસ્થા તરીકે સંસ્કૃતિ પ્રકાશ જ શન (C/o. રમેશ આર. સંઘવી ૪૦૧, સમેત શિખર એપાર્ટમેન્ટ, કાજીનું મેદાન, રે
ગોપીપુરા, સુરત. ફોન : ૪૩૩૩૨૨) ખરેખર સાહિત્ય પ્રદાનના ક્ષેત્રે જે રીતે મુઠ્ઠી છે ત્ર ઉંચેરું સ્થાન - માન પામી ચૂકી છે, અને હરણફાળે સાહિત્ય સફર ખેડી રહી છે. આ છે સંરકૃતિ પ્રકાશન, ૪૦૧, સમેત શિખર એપાર્ટમેન્ટ, કાજીનું મેદાન, ગેપી- ૨
પુરા, સુરત-૩૯૫ ૦૦૨.