Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૭૧૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ઇ આવે એટલે રોવા માંડે. અને આમ સુખમાં નાચીને અને દુઃખમાં રેઇને દુર્ગતિમાં ઇ જાવ. આમ ઘાંચીના બલની જેમ ફર્યા કરવાના...!
-દેવ-ગુરૂ-ધર્મને તે જ ઓળખે : છે દેવને ઓળખવાની તમારે જરૂર ખરી કે જે દેવ કહેવાતા હોય તે ચાલે? કે તમે કહે છે કે, માટીનું ભાજન લાવવું તે ય જોઈને લાવવું પડે, ખાવા માટે છે. ૨ શાક લાવે તે તે ય વાસી–તાજુ જોઈને લાવે અને અહીં બધા મોઘા ચાલે? આ
આજના લેકેને દેવ-ગુરૂધર્મને જ ઓળખવાની ચિંતા નથી બાકી બધામાં જ માથાફેડ કરે છે! દેવ પણ તેને માને છે “ચમત્કારીક હાય ! ગુરૂ પણ તે જ ગમે, કે જે બધી વાતમાં આશીવાદ આપે છે. સારાં કપડાં પહેરે તે બધા જ સારાં કહેવાય ? તમારે ત્યાં સારાં કપડાં પહેરીને આવે અને પાંચ-પચ્ચીશ હજાર માંગે તે એકદમ જ છે આપી દો ? ગૃહસ્થ તરીકે બોલાવો, ખવરાવ પણ સૂવાનું કહે તે શું કહે ? તે તે અજાણ્યાને હજી ખવરાવાય પણ સૂવરાવાય કે પૈસા ધીરાય નહિ તે સમજે છે. જ
તેમ અહીં જે દેવ-ગુરૂ-ધર્મને નહિ. એાળખ તે તમે જ રખડી મરવાના છે, આ
નુકશાન તમને જ થવાનું છે. દેવની પૂજા કરવાથી, સાધુની સેવા કરવાથી કે થેરે છે છે ઘણે ધર્મ કરવા માત્રથી કાંઈ કામ ન થાય. જે કાળમાં વેપારી લુચ્ચાં થયા હોય તે છે તે ગ્રાહકે સાવધ થવું પડે. આ દેશમાં આજે વેપારી લુચ્ચા થયા છે. આમ જ બેલવું તે અમને ગમતું નથી. પણ શું થાય? તેવી રીતે ધર્મની વાત કરનાર
લુ ન હોવું જોઈએ પણ આજે છે. શાસ્ત્ર જ પાંચ વંકનીક અને પાંચ અવંદનીક જ કહ્યો છે. પણ તમે આ બધું ભણતા જ નહિ, સમજતા જ નહિ, ધમમ મૂરખ જ જ રહેશે સંસારમાં ભટકવું હોય તેને આ વાત ગમે જ નહિ. જેને સંસારનો ભય ૯ છે લાગે, મેક્ષની ઈચ્છા થાય તેને જ ધમને ખપ પડે. તે જ સાચી રીતે દેવ-ગુરૂ- જ ધમને ઓળખી શકે. - સમજે તે કલ્યાણ થશે ?
એ યાદ રાખો કે જેટલાં છેટાં કામ, જેટલી બેટી વાતમાં જે રસ છે { આવ્યું, તેના પ્રણેતા આપણે થઈએ તે આપણા માટે સદગતિ નથી. ભગવાન કહે ૨ . અમે તે ધર્મ-અધર્મ બતાવીએ ધર્મમાં તે શકિત છે કે સુખમાં શાંતિ આપે, છે એ દુઃખમાં સમાધિ આપે અને સાથે રહે અને છેક મેક્ષમાં લઈ જાય.
કર્મસત્તાએ ધર્મ સત્તાને કહ્યું છે કે, “જે જીવ ભગવાનની આજ્ઞા મુજબ ધર્મ