Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૭૧૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે સ્વાભાવિક રીતે આ સંસાર ખરાબ લાગે છે, આનાથી પ્રતિપક્ષી સ્થાને-એ-જવું છે છે છે તેમ સામાન્ય બુદ્ધિ છે : તે જીવ પણ વિચારે છે કે, મારે હઝવવા માટે છે છે શું શું જોઈએ? તમે તે તેને ય ટપી ગયા ! બહુ ઊંચી કક્ષાના જીવ બની છે 9 ગયા ! તમાયે જીવવા માટે શું શું જોઈએ ? વિભવની પૂંઠે પડી ગયેલા અન્યાય ને ૨ છે લાત માર્યા વિના રહેશે જ નહિ. છે આજે તમે સમજી જાવ તે મેંઘવારી કશી નથી. પણ તમે બગડ્યા છે. જે
આર્ય દેશને માનવ માનુસારી થઈ જાય અને માનવ સમાજ સુધરી જાય તો કે મેઘવારી છે જ નહિ. પણ આ બધુ કરાવનાર મોહ જ છે તે તમે સમજતા નથી ઈ તેનો વાંધો છે. આજે અન્યાયાદિ વધી ગયા હોય, સરકાર અને અધિકારીએ બધા ૨ ઇ બગડી ગયા તેમ બેલો છે પણ તમે કેવા થયા છે ? તે વિચારો છે ? કદિ મારી છે આ જાત ભૂંડી છે તે વિચાર ન આવે તે પાગલપણું નહિ તે બીજું શું છે ? આવું ૨ પાગલપણું મોહે જ શીખવ્યું છે. મેહે જનમ આપી પાપી બનાવ્યા અને બૂરી છે હાલતે જીવાડી નરકાદિ દુર્ગતિમાં લઈ જશે. આવા તે અનતા ચક્કર ક્યાં. મહિના જ અંધાપાથી એવા આંધળા થઈ ગયા છે કે સાચું જોઇ–વિચારી શક્તા જ નથી:
ક પાપને પાપ સમજે ? - સાધવા લાયક કોઈ ચીજ હોય તે મોક્ષ જ છે. ન્યાયથી મળેલ ધન અને ૪ જ તેનાથી મળતા ભોગ પણ ભૂંડા શ્રાવક લગ્ન કરે છે તે પણ ભૂંડું માનીને કરે. પરણવું છે તે પણ પાપ. જ્યારે તમારે તે પરણાવવું તે તમારે લહાવો ને ? હજી સુધી કેમ એ પરણાવ્યા નહિ” તેમ પૂછનારા નાદાને મળશે પણ “કેમ પરણુવ્યો' તેમ પૂછનાર છે છે છે ? તમે લેકે જગતના વ્યવહારને ન જુઓ. જગત તે સડી ગયું છે. જગતને ત્ર સડાવનારા પાડ્યા છે. આજનું શિક્ષણ, સ્કૂલ-કેલે પાપના કારખાના છે. સંતાનોને જ જ કેમ બગાડવા તેના કારખાનાં છે.
તમે નરકના કારણે જાણે છો ને ? મહારંભ-મહાપરિગ્રહ-પંચેન્દ્રિયાત અને ર. માંસાહાર આજે તમારા ઘરમાં માંસાહાર તો હોય જ નહિ ને કે હોય ? આટલી જ
હદ આવી છતાં હજી આ કાળના શિક્ષણની વિષમતા તમને નથી સમજાતી ? તમારી આ છે તે બુદ્ધિનું દેવાળું નીકળી ગયું લાગે છે. આમ હોવા છતાં હજી તમને વર્તમાનના 2.
શિક્ષણને મેહ છૂટતું નથી. આ કાળના શિક્ષણ વિના તે છવાય જ નહિ. તેના છે જ માટે તો જેને એ પણ, અગાધ પ્રયત્ન કરવા જોઈએ. જેને એ પણ વિશ્વ યુનિવર્સીટી” જ